DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

BCCI દ્વારા 2024-25 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન, 34 ખેલાડીઓને લાગી લોટરી

BCCI, Team India, Central Contract 2024-25, Shreyash Ayer, Ishan Kishan, Virat Kohli, Rohit Sharma,

A+થી લઇ C ગ્રેડ કેટેગરીમાં કુલ 334 ખેલાડીઓ સામેલ કરાયા, શ્રેયષ ઐયર સહિત ઇશાન કિશનનો પણ સમાવેશ કરાયો, ગત વખતે બંનેને પડતા મૂકાયા હતા

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વખતે એ પ્લસ શ્રેણીમાં ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કુલ 34 ખેલાડીઓ સાથે કરાર કર્યા છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયર ફરીથી કરાર પર પાછા ફર્યા છે. તે જ સમયે, ઘણા ખેલાડીઓને પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. ભારતીય પુરુષ ક્રિકેટરોનો આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો છે.

GRADENUMBERPLAYERS
A+1Rohit Sharma
2Virat Kohli
3Jasprit Bumrah
4Ravindra Jadeja
 
A5Md. Siraj
6KL Rahul
7Shubman Gill
8Hardik Pandya
9Md. Shami
10Rishabh Pant
 
B11Suryakumar Yadav
12Kuldeep Yadav
13Axar Patel
14Yashasvi Jaiswal
15Shreyas Iyer
 
C16Rinku Singh
17Tilak Verma
18Ruturaj Gaikwad
19Shivam Dube 
20Ravi Bishnoi
21Washington Sundar
22Mukesh Kumar
23Sanju Samson 
24Arshdeep Singh 
25Prasidh Krishna
26Rajat Patidar
27Dhruv Jurel 
28Sarfaraz Khan
29Nitish Kumar Reddy  
30Ishan Kishan 
31Abhishek Sharma 
32Akash Deep 
33Varun Chakaravarthy
34Harshit Rana