DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

સિંગાપોરના પાસપોર્ટ દ્વારા 195 દેશોમાં વિઝા ઓન એરાઇવલની સુવિધા, ટોપ ટેનમાં યુરોપિયન દેશોએ બાજી મારી ન્યૂઝીલેન્ડ પાસપોર્ટથી 190 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, ભારતીય પાસપોર્ટથી 58 દેશોમાં વિઝા ઓન એરાઇવલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોર અગાઉના મૂલ્યાંકનમાં ટોચનું સ્થાન ધરાવતા છ દેશોમાંથી દૂર થઈ ગયું છે અને હવે તે એકલા આગળ છે, જેમાં પાસપોર્ટ ધરાવતા નાગરિકો પાસે વિશ્વભરના કુલ 227 વિઝા ...

US Secret Serviceના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું, ટ્રમ્પની પાર્ટીએ નિર્ણયની કરી પ્રશંસા US Secret Serviceના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે (Director Kimberly Cheatle) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘાતક હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું ...

ઓસ્ટ્રેલિયન ફર્મને વેરહાઉસના સ્થાપક સર સ્ટીફન ટિંડલનું સમર્થન હોવાનો પણ દાવો, વેરહાઉસની ગ્રોસરી માર્કેટમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક બિડ ઑસ્ટ્રેલિયન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મે ધ વેરહાઉસ (The warehouse) રિટેલ ગ્રૂપ માટે $590 મિલિયન સુધીની બિડ કરી છે, જેમાં જૂથના સ્થાપકના સમર્થનનો પણ દાવો કરાયો છે. કંપનીએ જણાવ્યું હતું કે, એડમન્ટેમ કેપિટલ દ્વારા સંચાલિત ફંડે વેરહાઉસ ગ્રૂપને $1.50 થી $1.70 પ્રતિ ...

$1.4 બિલિયનની ખોટ થવાના દાવા વચ્ચે નેશનલ અને લેબર પાર્ટી વચ્ચે વાકયુદ્ધનિરીક્ષણ, અતિશય ખર્ચ અને નાણાકીય દૃષ્ટિકોણમાં નોંધપાત્ર બગાડની ગંભીર ચિંતાઓ- નેશનલસરકારે પોપ્યુલેશન અને ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખી આરોગ્ય માટે તેના બજેટનો પૂરતો ભાગ મૂક્યો નથી- લેબર આરોગ્ય પ્રધાન ડો શેન રેતી તે વોટુ ઓરા હીથ ન્યૂઝીલેન્ડના બોર્ડને “નિરીક્ષણ, અતિશય ખર્ચ અને નાણાકીય દૃષ્ટિકોણમાં નોંધપાત્ર બગાડની ગંભીર ચિંતાઓને પગલે બદલવાનો નિર્ણય ...

શ્રીલંકા જતા પહેલા પ્રથમ પત્રકાર પરિષદમાં અજીત અગરકર અને ગૌતમ ગંભીર શમીથી લઇને બુમરાહ મુદ્દે પત્રકારોના જવાબ આપ્યા ગંભીરે કહ્યું- ટીઆરપી માટે મારો વિરાટ કોહલી સાથે કોઈ સંબંધ નથી. આ બે પરિપક્વ લોકો વચ્ચેનો સંબંધ IPL 2023 દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર જે કંઈ પણ થયું, તેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. ત્યારે ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો ...

અંતિમ ક્ષણ સુધી પુત્રીને બચાવવા પિતાએ હિંમત દાખવી, પરંતુ આખરે મોત સામે બંને હાર્યા, છતાં મૃત્યુ પામ્યા પહેલા પિતાએ એક પુત્રીને બચાવી, પત્નીને નાની-મોટી ઇજા પહોંચી 21 જુલાઇ, રવિવારે કાર્લટન સ્ટેશન પર થયો હતો અકસ્માત, ન્યુ સાઉથ વેલ્સ પ્રીમિયરે કહ્યું, બહાદુર પિતાએ પોતાની પુત્રીઓને બચાવવા પોતાનો જીવ આપ્યો Sydney Train Accident : સિડનીના કાર્લટન સ્ટેશન ખાતે રવિવારે બપોરે 12.25 કલાકે ...

81 વર્ષીય બાઈડન ભારતીય મૂળની કમલા હેરિસને સમર્થન જાહેર કર્યુંચૂંટણીના અંતિમ સમયે કરેલું અમેરિકી ચૂંટણીમાં ડેમોક્રેટ કેમ્પ માટે મોટો ફટકો Joe Biden quit: જો બાઇડન યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 81 વર્ષીય અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનના માનસિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતા રિપબ્લિકન કેમ્પમાંથી તેમની સતત ઉમેદવારી અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, રવિવારે મોડી રાત્રે આવેલા ...

બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બંને નેતાઓ વચ્ચે ચર્ચા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધો અનેક ઉતાર ચઢાવ વાળા રહ્યા છે અને તેમાં નવા પ્રાણ પૂરવા માટે બંને દેશોના વડા કટિબદ્ધ જણાઇ રહ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં મેળવેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ...

CrowdStrikeની સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોની સિસ્ટમ બંધ થઈ, મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર Microsoft Outage: સમગ્ર વિશ્વમાં વિન્ડોઝ પર કામ કરતી સિસ્ટમ્સ સમસ્યાઓનો સામનો કરી રહી છે. CrowdStrikeની સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોની સિસ્ટમ બંધ થઈ રહી છે અથવા તેઓ બ્લૂ સ્ક્રીન જોઈ રહ્યા છે. તેનાથી મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર ...

પુત્ર અગત્સ્યને લઇને પણ હાર્દિકની લાગણીઓ છલકાઇ, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેણે તેની પત્ની નતાશા સ્ટેનકોવિચને છૂટાછેડા આપી દીધા છે. પંડ્યાએ એક લાંબી અને ઈમોશનલ પોસ્ટ શેર કરી અને કહ્યું કે 4 વર્ષ સાથે રહ્યા બાદ હવે તે અને નતાશા અલગ થઈ રહ્યા છે. પંડ્યાએ પોતાની ભાવનાત્મક પોસ્ટમાં તેમના પુત્ર અગસ્ત્યનો પણ ઉલ્લેખ કર્યો Hardik Pandya Natasa Stankovic ...