સુપર ઓવરમાં પાકિસ્તાન 18 રન ના બનાવી શક્યું, અગાઉ 159 રનનો ટાર્ગેટ બચાવવામાં પણ રહ્યું નિષ્ફળ મેન ઓફ ધ મેચ મોનાંક પટેલ, સુપર ઓવરમાં સૌરભ નેત્રવલકર જીતનો હીરો PAK vs USA: પાકિસ્તાન અને USA વચ્ચેની મેચ બંને ઇનિંગ્સના અંત સુધી ટાઈમાં સમાપ્ત થઈ. પરંતુ યુએસએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે. સુપર ઓવરમાં મોહમ્મદ આમીરનું સતત વાઈડ થ્રોિંગ પાકિસ્તાનની ...
પોલીસે સ્થળ પર પહોંચીને હથિયારધારી મહિલાની ધરપકડ કરી, સ્ટોરના કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી, ગુનેગાર મહિલા પહેલેથી જ બેલ કન્ડિશનનો ભંગ કરી ચૂકી હતી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડડેરી શોપ, લીકર સ્ટોર અને મોલમાં ખુલ્લેઆમ લૂંટ બાદ ચોરી લૂંટફાટનો આ સિલસિલો હવે ઓકલેન્ડ એરપોર્ટ સ્ટોર સુધી પહોંચી ગયો છે. એક મહિલા દ્વારા 1400 ડોલરનો સામાન શોપલિફ્ટ કર્યા બાદ કર્મચારી પર હુમલો કરવાનો ...
ફાઇરિંગ કરીને શૂટર્સ ફરાર, ઓનેહંગામાં 10.30 કલાકે ફાઇરિંગ તો મેંગરી ઇસ્ટમાં માત્ર અડધા કલાક બાદ શૂટઆઉટ ઓકલેન્ડમાં બે ઘર અને વિસ્તાર અચાનક જ ગઇરાત્રે ગોળીબારથી ધણધણી ઉઠ્યા. ઓનેહંગા તથા મેંગરી ઇસ્ટ ખાતેના બે ઘર શૂટર્સના નિશાના પર આવ્યા હતા. જોકે ક્યા કારણોસર અડધા કલાકના અંતરમાં આ બે શૂટઆઉટ થયા તેનાથી પોલીસ હાલ અજાણ છે. હાલ પોલીસે ગઇકાલ રાત્રી તથા આજે ...
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું, નવી સરકાર ન રચાય ત્યાં સુધી વડાપ્રધાનપદે રહેશે યથાવત્ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે ...
એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...
ક્રાઇસ્ટચર્ચ પાસે ભારે ટર્બ્યુલન્સથી ફ્લાઇટ પરત ઓકલેન્ડ પહોંચી, જેટસ્ટારની ફ્લાઇટના પેસેન્જરમાં ડરનો માહોલ સર્જાયો, સુરક્ષા કારણોસર કંપનીએ ફ્લાઇટને ઓકલેન્ડ પરત બોલાવી લીધી આજકાલ ફ્લાઇટ ટર્બ્યુલન્સને કારણે વારંવાર પરેશાનીનો સામનો કરી રહી છે. પહેલા સિંગાપુર એરલાઇન્સ અને કતાર એરવેઝ ફ્લાઇટમાં ટર્બ્યુલન્સને કારણે પેસેન્જર ઇજાગ્રસ્ત થયા હતા અને હવે જેટસ્ટારની ફ્લાઇટને ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જોકે એરલાઇન્સે સેફ્ટીને પગલે ફ્લાઇટને પરત ...
ઓપનિંગ ડે કલેક્શનમાં શાહિદ-અજયની ફિલ્મોને પાછળ છોડી , 40 કરોડના બજેટની ફિલ્મના મોટાભાગના શો હાઉસ ફૂલ રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’એ રિલીઝના દિવસથી જ થિયેટરોમાં માહોલ સર્જવાનું શરૂ કરી દીધું છે. ક્રિકેટની પૃષ્ઠભૂમિ સાથેની આ ડ્રામા ફિલ્મનું ટ્રેલર અને ગીતો જોયા પછી, લોકો તેના વિશે ઉત્સાહિત હતા, પરંતુ ‘સિનેમા લવર્સ ડે’ની 99 રૂપિયાની ટિકિટે અજાયબી ...
ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો, કેન્દ્રએ હવે FY24 માટે એકંદર વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો નવી સરકારની રચના પહેલા ભારતનીય અર્થતંત્રમાં તેજી નાણાકીય વર્ષ 24 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યું છે. ચૂંટણી પરિણામો પહેલા જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ...
ઘટના શુક્રવારે સવારે 7.45 વાગ્યે બની, લેન્ડિંગ 6વખતે થોડીવાર પેસેન્જર માં અફરાતફરીનો માહોલ સર્જાયો ક્રાઈસ્ટચર્ચ એરપોર્ટ પર ઉતરતી વખતે એક પ્લેન રનવે પરથી ઉતર્યું હતું અને સીધું જ ઘાસમાં પહોંચી ગયું હતું. જોકે કોઇ મોટી દુર્ઘટના થતાં અટકી હતી. હાલ એરપોર્ટ પરથી આવતા-જતા તમામ વિમાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફ્રીલાન્સ જર્નાલિસ્ટ ડાયના ક્લેમેન્ટ પ્લેનમાં પેસેન્જર હતી અને કહે છે ...
નેશનલ કોઅલિશન સરકારના નાણાં મંત્રી નિકોલા વિલિસ દ્વારા નવા બજેટનું એલાન કરાયું, 14 વર્ષ બાદ પહેલીવાર ટેક્સ કટ જાહેર કરાયો કોઅલિશન સરકારે બજેટમાં ચૂંટણીના વચન પ્રમાણે આવકવેરામાં રાહત આપી છે. ભલે થોડી હોય પરંતુ ન્યુઝીલેન્ડર્સ માટે 14 વર્ષ બાદ આખરે ક્યાંક તો રાહત અપાઇ છે. આ સાથે જ બજેટમાં વર્કર્સ માટે પખવાડિયામાં $40 સુધીનો ટેક્સ રિલીફ મળી શકે છે. જો ...