• અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે ડોક થયેલ પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) સંચાલિત કન્ટેનર જહાજ.• ઉપરોક્ત વેસલ સર્વિસ ભારતીય ઉપખંડને ચીન સાથે જોડે છે.• LNG-સંચાલિત જહાજો સ્વચ્છ અને પર્યાવરણ અનુરૂપ વિકલ્પ પ્રદાન કરે છે. મુંદ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રા ફરી એકવાર ઐતિહાસીક ક્ષણનેં શાક્ષી બન્યું છે. સૌ પ્રથમવાર LNG સંચાલિત કન્ટેનર જહાજ, CMA CGM ફોર્ટ ...
ભુલ ભુલૈયા 3 નેટફ્લિક્સ અને સિંઘમ અગેન એમેઝોન પ્રાઇમ પર થયા રિલીઝ, બોક્સ ઓફિસ પર એક સાથે રિલીઝ થયા બાદ હવે OTT પર બંને ફિલ્મની ટક્કર કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ની OTT રીલિઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ‘ભૂલ ભૂલૈયા 3’, જેણે તેની રિલીઝ પછી થિયેટરોમાં જોરદાર કમાણી કરી હતી, તે 27મી ...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલીએ સેમ કોન્સ્ટાસને ખભો અથડાવવાનું ભારે પડ્યું, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે 20 ટકા મેચ ફીની સજા સંભળાવી Kohli fined 20% in Boxing Day Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલીએ સેમ કોન્સ્ટાસને ખભો અથડાવ્યો હતો. હવે ICCએ કોહલી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેના પર દંડ ફટકારવામાં આવ્યો ...
53 વર્ષ પછી આ ‘અપવિત્ર ગઠબંધન’ ભારત સાથેનો તણાવ વધારશે, બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધો વધારવાની દિશામાં પગલાં લીધાં 53 વર્ષ બાદ પાકિસ્તાની સેના બાંગ્લાદેશમાં ઘૂસી છે. આ એક સમાચારે હલચલ મચાવી દીધી છે. બાંગ્લાદેશ બનાવવા માટે જે પાકિસ્તાની સેનાને 1971માં પૂર્વ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવી હતી તે જ પાકિસ્તાની સેના હવે આ દેશમાં નવેસરથી ...
દુબઇમાં હાઇબ્રીડ મોડેલ હેઠળ ભારતની મેચો રમાશે, જો ભારત ફાઇનલમાં પહોંચ્યું તો પણ પાકિસ્તાનમાં નહીં રમે મેચ, સેમિફાઇનલ-ફાઇનલ માટે રિઝર્વ ડે રખાયો ICC Champions Trophy 2025 Schedule : આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે. પાકિસ્તાન સિવાય આ ટુર્નામેન્ટનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે આગામી ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર ...
કુક ટાપુઓ એક સ્વ-શાસિત ટાપુ રાષ્ટ્ર છે જે ન્યુઝીલેન્ડનું ‘ફ્રી એસોસિએશન’, કુક આઇલેન્ડની વિદેશી બાબતો અને સંરક્ષણ માટે ન્યુઝીલેન્ડ જવાબદાર Cook Islands Passport Issue : પેસિફિક મહાસાગરમાં સ્થિત કુક આઇલેન્ડે ન્યૂઝીલેન્ડ સરકારને તેના નાગરિકો માટે અલગ પાસપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ન્યૂઝીલેન્ડ સરકારે ફગાવી દીધો છે. કુક ટાપુઓ એક સ્વ-શાસિત ટાપુ રાષ્ટ્ર છે જે ન્યુઝીલેન્ડનું ‘ફ્રી એસોસિએશન’ છે. કુક ...
જુગાર રમવાની આદત ધરાવતા ઓકલેન્ડ પ્રોપર્ટી મેનેજરને તેના ભૂતપૂર્વ એમ્પ્લોયરોને છેતરવા બદલ ફરીથી સજા ફટકારવામાં આવ્યા પછી તેની હોમ અટકાયતની સજા લંબાવી દેવામાં આવી છે. એકંદરે, પાપાટોઇટોઇના રહેવાસી ચિરાગ હરિલાલ મિસ્ત્રી, 33, રે વ્હાઇટ ફ્રેન્ચાઇઝીસમાંથી $340,000 અન્ય જગ્યાએ ડાઇવર્ટ કર્યા હતા. 2022 અને 2023 માં ગુમ થયેલી રે વ્હાઇટ સુપરસિટી પ્રોપર્ટી મેનેજમેન્ટ ફ્રેન્ચાઇઝીમાંથી $112,000ની ચોરીના પરિણામોનો સામનો કરવા માટે તે ...
23 ડિસેમ્બરે સાંજે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા, બેનેગલને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા Shyam Benegal dies aged 90 : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વધતી ઉંમરના કારણે ઘણા સમયથી બીમાર હતા. તેમની પુત્રી પિયા બેનેગલે આ સમાચારની પુષ્ટિ ...
ન્યૂઝીલેન્ડમાં 45 ભારતીય મહિલાઓને NRI પતિઓએ તરછોડી દીધી, દુબઇમાં સૌથી વધુ 1044 કેસ, 256 કેસ સાથે સિંગાપોર, 118 સાથે દોહા અને 112 કેસ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ પણ લિસ્ટમાં સામેલ એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં કેટલાક આંકડા સામે આવ્યા છે જેના પરથી વિદેશમાં લગ્ન કરવાનો મોહ ઓછો થઇ શકે છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે NRI સાથે લગ્ન કરનાર કુલ 1,871 ભારતીય ...
ગાબા ટેસ્ટ બાદ તરત જ અશ્વિન કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો અને સૌને ચોંકાવ્યા, મેચ ડ્રો જાહેર કરાયા બાદ અચાનક જ નિવૃત્તિનું એલાન કર્યું Ravichandran Ashwin Retired: રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગાબા ટેસ્ટ પછી તરત જ અશ્વિન કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો અને આ વાતની જાહેરાત કરી. ગાબા ટેસ્ટ ડ્રો થયા ...