ઓકલેન્ડ કાઉન્સિલ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી; કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારાયો આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: છેલ્લા એક વર્ષમાં ઓકલેન્ડની અગિયાર બોટલ શોપ્સ અને સ્ટોર્સ સગીરોને દારૂ વેચતા ઝડપાઈ છે. આ સ્ટોર્સને ‘સેલ એન્ડ સપ્લાય ઓફ આલ્કોહોલ એક્ટ 2012’ (Sale and Supply of Alcohol Act 2012) નું ઉલ્લંઘન કરવા બદલ તેમના દારૂ વેચવાના લાઇસન્સ ટૂંકા સમય માટે સસ્પેન્ડ કરવામાં ...
લોસ એન્જલસથી જ આવી ફ્લાઇટ, 13 પેકેટમાં મેથામ્ફેટામાઇન (અંદાજિત 13 કિલોગ્રામ વજન) અને બે પેકેટમાં કોકેઇન (અંદાજિત બે કિલોગ્રામ વજન) મળી આવ્યું આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ એક 19 વર્ષીય ન્યુઝીલેન્ડના યુવકની ધરપકડ કરીને ડ્રગ્સની મોટી ખેપ પકડી પાડી છે. ગુરુવાર, 5 જૂનના રોજ લોસ એન્જલસથી આવેલી ફ્લાઇટમાં તેના સામાનની તપાસ કરતા આશરે 15 ...
ઘટનાસ્થળની તસવીરોમાં ખાલી કરાયેલા લિનમોલના ફૂટપાથ પર લોકોની ભીડ વેસ્ટ ઓકલેન્ડ મોલ ખાલી કરાવવામાં આવ્યો છે, જેમાં સશસ્ત્ર પોલીસ લિનમોલ પર ઉતરી આવી છે અને દુકાનદારોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાસ્થળની તસવીરોમાં ખાલી કરાયેલા લિનમોલના ફૂટપાથ પર લોકોની ભીડ ઉભેલી જોવા મળે છે. એક દુકાનદારે હેરાલ્ડને જણાવ્યું કે લગભગ 20 મિનિટ પહેલા જ્યારે મોલના ઇન્ટરકોમ પર જોરદાર જાહેરાત કરવામાં આવી ...
નેમ સપ્રેશનનો આદેશ રદ, માનસિક સ્વાસ્થ્ય અને કારકિર્દીના નુકસાનની દલીલ છતાં નામ જાહેર કરવાની મંજૂરી ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ઓકલેન્ડના જાણીતા ફિલ્મ નિર્માતા રજનીલ સિંહને બાળ યૌન શોષણ સામગ્રી (Child Sexual Abuse Material – CSAM) સંબંધિત ગુના બદલ જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં તેમના નામ પર લાગુ કરાયેલ સપ્રેશન (જાહેર ન કરવાનો આદેશ) પણ હવે રદ કરવામાં આવ્યું છે, જેના ...
અપહરણકારો દ્વારા ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી; પરિવારોને વીડિયો કોલ દ્વારા ધમકી અપાઈ; ગેરકાયદેસર સ્થળાંતર રૂટ સામે ચેતવણી, ભારત સરકારની મધ્યસ્થી બાદ તહેરાન પોલીસે બચાવ્યા નવી દિલ્હી/તેહરાન: નોકરીની તકોના બહાને ડંકી રૂટ મારફતે ઈરાન (Iran) થઈને ઑસ્ટ્રેલિયા (Australia) જવાની કોશિશ કરી રહેલા પંજાબના ત્રણ યુવાનો, હુશનપ્રીત સિંહ, જસપાલ સિંહ અને અમૃતપાલ સિંહ,નું તેહરાનના વારામિન ઉપનગરમાં અપહરણ (Abduction) થયાનો ચોંકાવનારો ...
બ્લોકહાઉસ બેમાં આવેલો 1.3 હેક્ટરમાં આવેલું છે ઓકલેન્ડ ઇન્ટરનેશનલ કોલેજ કેમ્પસ, કોવિડ19માં કરાયું હતું બંધ, હવે અલ-મદિનાહ ઇસ્લામિક સ્કૂલે 10% ડિપોઝિટ ચૂકવી દીધી 30 સપ્ટેમ્બરની સમાધાન તારીખ સુધીમાં $14 મિલિયનનું ભંડોળ એકત્ર કવાયત્ Stuffમાં પબ્લિશ કરાયેલા લેખના આધારે ન્યૂઝ. ઓકલેન્ડ ઇન્ટરનેશનલ કોલેજ કેમ્પસ (Auckland International College Campus), જે 2023 માં બંધ થઈ ગયું હતું કારણ કે તે કોવિડ-19 સરહદ બંધ ...
પોલીસ ડબલ ડેકર બસો દ્વારા 500 નવા અધિકારીઓની ભરતી માટે ઝુંબેશ ચલાવી રહી, ‘પોલીસ’ બસો ત્રણ મહિનાથી વધુ સમય સુધી જાહેર પરિભ્રમણમાં રહેશે તામકી મકાઉરૌ (Auckland) માં પોલીસની નવી ભરતી ઝુંબેશ હવે પાંચ ડબલ-ડેકર બસો પર પોલીસની છબી સાથે શરૂ થઈ ગઈ છે. પોલીસ કમિશનર રિચાર્ડ ચેમ્બર્સ કહ્યું કે “આ ઝુંબેશ 500 વધારાના અધિકારીઓની ભરતી કરવાના અમારા લક્ષ્યને પહોંચી વળવા ...
20 મિલિયન સિગારેટ, 50 કિલો કોકેન અને 280 કિલો પ્રવાહી મેથામ્ફેટામાઇન જપ્ત; આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો ખુલાસો આપણું ગુજરાત ન્યૂઝ. સિડની, ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં એક બે વર્ષ લાંબી, બહુ-એજન્સી તપાસનો અંત 42 વર્ષીય ગુરવિંદર સિંહની ધરપકડ સાથે થયો છે. સત્તાવાળાઓનો આરોપ છે કે સિંહે એક વિશાળ સિન્ડિકેટનું સંચાલન કર્યું હતું જેણે સિડનીમાં 20 મિલિયન ગેરકાયદેસર સિગારેટ અને લગભગ અડધો ટન ડ્રગ્સની દાણચોરી કરી ...
RCB એ 18 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ જીત્યો, RCB એ 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા, પંજાબ કિંગ્સ ફક્ત 184 રન IPL Final 2025 RCB vs PBKS : RCB એ 17 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર ...
નબળા અને એમ્પ્લોયમેન્ટ નિયમોથી અજાણ માઇગ્રન્ટ્સનું શોષણ કરતા ગુનેગાર સિન્ડિકેટ્સ સામે કાર્યવાહી, મોટાભાગના માઇગ્રન્ટ્સ વિયેતનામના હોવાનું સામે આવ્યું ન્યુઝીલેન્ડના ઇમિગ્રેશન વિભાગ (Immigration New Zealand – INZ) ની કોમ્પ્લાયન્સ અને ઇન્વેસ્ટિગેશન ટીમોએ, ગુનાહિત સિન્ડિકેટ્સ દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા માટે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ નબળા સ્થળાંતરિતોનું શોષણ કરતા અપ્રમાણિક નોકરીદાતાઓ અને ગુનાહિત જૂથોને ...