વેલિંગ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટે હાર્લી ફાંગાને પાંચ વર્ષથી વધુની જેલની સજા સંભળાવી, નવેમ્બર 2023માં ચોરેલી કાર દ્વારા ફાંગાએ અનિતા રાનીને લોઅર હટ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો ભારતીય મહિલાના મોત બાદ પણ ફાંગાને નથી કોઇ અફસોસ- વેલિંગ્ટન કોર્ટના જજની ટિપ્પણી, જેલમાં ફોન ટ્રાન્સસ્ક્રિપ્ટ પરથી સામે આવ્યું કે અનિતા રાનીને અપશબ્દો કહ્યા 16 નવેમ્બર 2023ના રોજ વેલિંગ્ટનનના લોઅર હટ વિસ્તારમાં ભારતીય મહિલા અનિતા ...
સમગ્ર દેશમાં હાઉસિંગ માર્કેટ હાલ શાંત જોવા મળી રહ્યું છે. જ્યાં કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને વેચાણ માટે વધુ ઘરો મોજુદ છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં માત્ર આટલી જ મુશ્કેલીઓ નથી પરંતુ ઘર વેચવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે. રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ (REINZ) અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ઘરની કિંમતમાં 0.4%નો ઘટાડો થયો છે. ઘરની સરેરાશ કિંમત હવે $781,000 ...
જસ્ટીન ટ્રુડોનું આગમાં ઘી હોમે તેવું નિવેદન, કેનેડાના નાગરિકોની સુરક્ષા માટે કોઇપણ પગલું ભરીશું, ભારતે કહ્યું, તમારા રાજદ્વારીઓએ 19 ઓક્ટોબર 12 વાગ્યા સુધીમાં ભારત છોડવું પડશે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર, 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા કહ્યું છે. MEA ઑફિસ છોડતી વખતે, વ્હીલરે કહ્યું કે ભારતે આરોપો અંગે ઓટ્ટાવામાં કરેલા દાવાઓનું પાલન કરવું જોઈએ. ...
ભારત ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ રમશે, પ્રથમ ટેસ્ટ 16 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે, અનફિટ મોહમ્મદ શમી હજુ પણ ટીમની બહાર રહેશે ભારત ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં લગભગ તે જ ટીમ સાથે જશે જે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમી હતી , તેનો અર્થ એ છે કે મોહમ્મદ શમી સમયસર સ્વસ્થ થયો નથી. યશ દયાલ, જેમને બાંગ્લાદેશ શ્રેણી માટે પ્રથમ ટેસ્ટ કોલ અપ ...
ઈંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાનને એક દાવ અને 47 રને હરાવ્યું, ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષ જૂના ઈતિહાસમાં પાકિસ્તાનની સૌથી મોટી હાર ઈંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાનને એક દાવ અને 47 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની આ સૌથી શરમજનક હાર છે. આ હારની સાથે જ તેના કપાળ પર કલંક પણ લાગી ગયું છે. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષ જૂના ઈતિહાસમાં પાકિસ્તાનને ...
લાઓસ ખાતે આસિયન શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઇ, વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, કૃષિ, અવકાશ તકનીક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-ન્યૂઝીલેન્ડની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા પીએમ ક્રિસ્ટોફર લક્સનને ભારત આવવા માટે પીએમ મોદીનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે લાઓ પીડીઆરના વિએન્ટિયનમાં આસિયાન-ભારત સમિટની બાજુમાં મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ ...
86 વર્ષની વયે મુંબઈમાં નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું, પીએમ મોદી સહિત દુનિયાભારના લોકો દ્વારા અપાઇ રહી છે શ્રદ્ધાંજલિ Ratan Tata No More : સમગ્ર ભારતભરમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે સાંજે નિધન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ...
ભાજપે 48 બેઠકો સાથે જીતની હેટ્રિક લગાવી, કોંગ્રેસના ફાળે 37 સીટ, અપક્ષ 3 અને આઇએનએલડીએ જીતી 2 સીટ, દશેરાએ નવી સરકારની શપથવિધી હરિયાણામાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ભાજપે 48 બેઠકો સાથે જીતની હેટ્રિક લગાવી છે. કોંગ્રેસના ફાળે 37 સીટ આવી છે. હરિયાણામાં ભાજપની આ જીત ઐતિહાસિક છે. આવું 1972 પછી થયું છે, જ્યારે હરિયાણામાં સતત ત્રીજી વખત એક પાર્ટીએ સરકાર ...
EXIT POLLમાં કોંગ્રેસની સરકાર બને તેવા એંધાણ હતા પરંતુ મતગણતરીના ટ્રેન્ડ ઉલટા પડ્યા હરિયાણા વિધાનસભાની 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું અને મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં 90 બેઠકો માટે 464 અપક્ષ અને 101 મહિલાઓ સહિત કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણામાં શરૂઆતના વલણો બદલાઈ રહ્યા હોય તેવું લાગે છે. હરિયાણામાં થોડા ...
6 દિવસમાં હિઝબુલ્લાહના 440 આતંકીઓ માર્યા ગયા, નેતન્યાહુએ કહ્યું- ફ્રાન્સના રાષ્ટ્રપતિને શરમ આવવી જોઈએ, બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલએનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જી ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને નેતન્યાહુ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલે ...