ટેરેસ હાઉસ અને ડુપ્લેક્સ ઉનાળામાં ખૂબ ગરમ થઇ રહ્યા હોવાનું ખુલ્યું, વિન્ડો પ્લેસમેન્ટની નબળી જગ્યા, શેડનો અભાવ અને મર્યાદિત વેન્ટિલેશન જવાબદાર ઓકલેન્ડ કાઉન્સિલના અર્બન ડિઝાઈન મેનેજર ડેવલપર્સને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરે છે કે મિડિયમ ડેન્સિટી આવાસમાં રહેવા માટે આરામદાયક છે. ઓકલેન્ડ કાઉન્સિલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શહેરમાં કેટલાક નવા બનેલા ટેરેસ હાઉસ અને ડુપ્લેક્સ ઉનાળામાં ખૂબ ગરમ થઈ ...
ન્યૂઝીલેન્ડની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા કેટલાક ચાઇનીઝ નાગરિકોની પૂછપરછ બાદ મામલો ગંભીર બન્યો, ચીને થોડા સમય પહેલા જ ન્યૂઝીલેન્ડને અન્ય દેશોના એજન્ડા ન થોપવાની ધમકી આપી હતી, ચીનની ટોચની જાસૂસી એજન્સીએ ન્યુઝીલેન્ડ પર દેશમાં ચીની નાગરિકોને હેરાન કરવાનો અને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. ચીનના દૂતાવાસ દ્વારા થોડા દિવસો પહેલા આવી જ ચિંતા વ્યક્ત કર્યા બાદ રાજ્ય સુરક્ષા મંત્રાલયે આ ઓનલાઈન પોસ્ટ ...
DF-41 મિસાઈલ 31 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે 12 હજાર કિમીના અંતરે પડી, ચીનનો દાવો, સચોટ નિશાને થયું પરીક્ષણ, ઓસ્ટ્રેલિયા નજીક પેસિફિક મહાસાગરમાં મિસાઇલનું પરીક્ષણ 44 વર્ષ બાદ ચીને તેની ICBM મિસાઈલનું સંપૂર્ણ રેન્જનું પરીક્ષણ કર્યું. એટલે કે મિસાઈલને તે રેન્જ સુધી છોડવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ DF-41 મિસાઇલ છે. આ મિસાઈલ 12 હજાર કિમીનું અંતર પાર ...
1 ઓક્ટોબરથી રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT) ફ્રીમાં નહીં કરી શકાય, નેશનલ સરકારે ત્રણ મહિના પહેલા જ જાહેર કોવિડ 19 ના ટેસ્ટ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ હવેથી આ ટેસ્ટ કરવા માટે પૈસા ખર્ચવા પડી શકે છે કારણ કે સરકારે તેને હવે ફ્રી આપવાનું બંધ કર્યું છે. જ્યારે સ્ટોક 1 ઓક્ટોબર સુધી ચાલે છે ત્યારે પણ તમે મફત ...
Philip Polkinghorne has been found “not guilty” of murder after a nine weeks-long trial over the death of his wife Pauline Hanna Kanwalpreet Kaur Pannu Freelance Journalist The article is based on publicly available information; opinions included are mine. Philip Polkinghorne has been found “not guilty” of murder after a nine weeks-long trial over the death of his wife Pauline ...
દર 10 કર્મચારીમાંથી એક કર્મચારીને દૂર કરવામાં આવે તેવી શક્યતા, હાલ કાયંગા ઓરા પાસે 3300 કર્મચારીઓ કાર્યરત રાજ્યના હાઉસિંગ બિલ્ડર કાયંગા ઓરામાં ફરીથી લોકોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. સંસ્થા દ્વારા સેંકડો નોકરીઓ કાપવાનું આયોજન કરી રહ્યું છે કારણ કે તે તેના બાંધકામના કામને પણ ઘણાં સમયથી સ્લો ડાઉન કરેલું છે. સંસ્થાએ પુષ્ટિ કરી કે બુધવારે કર્મચારીઓને જાહેર કરાયેલા ...
ફોન્ટેરાએ 2024 નાણાકીય વર્ષ માટે વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી, ફોન્ટેરા શેર દીઠ 55 સેન્ટનું કુલ ડિવિડન્ડ ચૂકવશે, 15-સેન્ટનું વચગાળાનું ડિવિડન્ડ, 25-સેન્ટનું અંતિમ ડિવિડન્ડ અને 15 સેન્ટનું સ્પેશિયલ ડિવિડન્ડ સમાવિષ્ટ ફોન્ટેરાએ સ્પેશિયલ ડિવિડન્ડ સાથે 2024 નાણાકીય વર્ષ માટે $1.1 બિલિયનના મજબૂત ચોખ્ખા નફાની જાહેરાત કરી છે. ડેરી કો-ઓપરેટિવએ તેના ભાગ અથવા તેના તમામ વૈશ્વિક ગ્રાહક ઉત્પાદનોના કારોબારના સંભવિત વેચાણ વિશે વધુ ...
પબ્લિક ટ્રાન્સપોર્ટ વર્કર સામેના ગુનાઓ માટે સરકાર કડક સજાની જોગવાઈ કરશે- જસ્ટિસ મિનિસ્ટર પોલ ગોલ્ડસ્મિથનું એલાન આપણું ગુજરાત ન્યૂઝ.છેલ્લા કેટલાક સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વર્કર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટના બસ ડ્રાઇવર પર વધતા હુમલાથી દબાણમાં આવેલી નેશનલ પાર્ટીની સરકાર આખરે હવે જાગી ચૂકી છે. હુમલાઓમાં થયેલા વધારાને પ્રતિભાવ આપતાં, સરકારે જાહેર પરિવહન કામદારો સામેના ગુનાઓ માટે મજબૂત ...
1 ઓક્ટોબરથી બદલાઇ રહ્યા છે નિયમ, હવેથી વર્ક એન્ડ વિઝિટર વિઝા હવેથી 3 વર્ષના અપાશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડજો ન્યુઝીલેન્ડના નાગરિકો અથવા રેસિડેન્સના પાર્ટનર કે જેઓ ઓછામાં ઓછા 12 મહિનાથી સાથે રહ્યા હોય તેઓને ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે રાહત આપી છે. તેઓ કેટલા સમય સુધી કામ પર અથવા વિઝિટર વિઝા પર રહી શકે છે તેના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે. 1 ઓક્ટોબરથી ...
લગભગ બે મહિના સુધી ચાલેલી અત્યંત ચર્ચાસ્પદ બનેલા હત્યાની ટ્રાયલમાં ચુકાદો આવ્યો, કોર્ટરૂમના ઉપસ્થિત લોકોમાં ક્યાંક રાહત તો ક્યાંક શોકનું મોજું ફરી વળ્યું છેલ્લા બે મહિનાથી ન્યૂઝીલેન્ડભરમાં ચર્ચા જગાવનારા પૌલિન હાન્ના કેસમાં આખરે પ્રખ્યાત આઇ સર્જન ડૉ. ફિલિપ પોલ્કિંગહોર્નને નિર્દોષ જાહેર કરાયા છે. તેમની પર પોતાની પત્ની પોલ્કીન હાન્નાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડો. ફિલિપ પોલ્કિંગહોર્ન, ઓકલેન્ડના જાણીતા આઇ ...