DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડ પોલીસે કાળા રંગની SUV ની સાથે 2 લોકોને નોર્થ શોરમાંથી ઝડપી પાડ્યા ઇસ્ટર સપ્તાહના અંતે અમેરિકન સ્ટુડન્ટ કાઇલ વ્હોરલના દુ:ખદ મૃત્યુના કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર ગ્લેન બાલ્ડવિને અગાઉ મંગળવારે જણાવ્યું હતું કે , પોલીસે એક કાળા SUV વિશે વધુ માહિતી મેળવી હતી જે મીડિયા અપીલનો વિષય પણ બની હતી. હવે તેમાં વધુ સફળતા પ્રાપ્ત ...

સિંધુ જળ સંધિ પર પ્રતિબંધ, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, પાકિસ્તાની એમ્બેસી 48 કલાકમાં બંઘ કરવાનો આદેશ અટારી બોર્ડર બંઘ કરાશે, વિદેશ મંત્રાલયની જાહેરાત પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. બુધવારે (23 એપ્રિલ, 2025) ના રોજ વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી CCS બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને ...

અમેરિકા-ઇઝરાયલ-રશિયા-જર્મની-ઇટાલી જેવા દેશોએ ભારતને ટેકો આપ્યો; વિશ્વ નેતાઓએ તેની નિંદા કરી, આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે- ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આતંકી હુમલાની નિંદા કરી જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાની વિશ્વ નેતાઓએ કઠોર શબ્દોમાં નિંદા કરી છે. ન્યૂઝીલેન્ડ સહિત વિશ્વએ ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે પણ ટ્વિટ કરીને શોકસંદેશો પાઠવ્યો હતો. ...

ગૃહમંત્રી શ્રીનગરમાં સુરક્ષા સમીક્ષા બેઠક, PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી દેશ પરત ફરશે મંગળવારે (22 એપ્રિલ 2025) દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો. પોલીસ ગણવેશમાં બે થી ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં 28 થી વધુ લોકોના મોતની આશંકા છે. ગૃહમંત્રી અમિત ...

નવા વર્ષના દિવસે ડ્રો માટે બે ઓફ પ્લેન્ટીમાં ફ્રેશ ચોઇસ પાપામોઆ ખાતે ટિકિટ ખરીદવામાં આવી હતી $500,000 ની કિંમતની લોટ્ટો ટિકિટ પર હજુ પણ દાવો કરવામાં આવ્યો નથી. નવા વર્ષના દિવસે ડ્રોમાં બે ઓફ પ્લેન્ટી ખાતે ફ્રેશ ચોઇસ પાપામોઆ ખાતેથી આ ટિકિટ ખરીદવામાં આવી હતી. વિજેતાઓને ઇનામ મેળવવા માટે ડ્રોમાં 12 મહિનાનો સમય આપવામાં આવે છે અને ચાર મહિના વીતી ...

છેલ્લા ચાર વર્ષથી અમેરિકાથી ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અભ્યાસાર્થે, PhD પૂર્ણ થવાની નજીક હતી અને અચાનક હત્યા થતા પરિવાર શોકમાં ગરકાવ વિદ્યાર્થીની શનિવારની રાત્રે 10.10 કલાકે સેન્ટ જ્હોન્સ રોડ પર થઇ હતી હત્યા ઓકલેન્ડના મીડોબેંક વિસ્તારના સેન્ટ જ્હોન્સ રોડ પર શનિવારે રાત્રે થયેલી હત્યામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત વ્યક્તિ ઓકલેન્ડ યુનિવર્સિટીમાં એન્ટોમોલોજી (જંતુઓનો અભ્યાસ)માં પીએચડી કરી ...

A+થી લઇ C ગ્રેડ કેટેગરીમાં કુલ 334 ખેલાડીઓ સામેલ કરાયા, શ્રેયષ ઐયર સહિત ઇશાન કિશનનો પણ સમાવેશ કરાયો, ગત વખતે બંનેને પડતા મૂકાયા હતા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વખતે એ પ્લસ શ્રેણીમાં ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કુલ ...

33 વર્ષીય વ્યક્તિ પર એકથી વધુ વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું પોલીસનું અનુમાન, સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી ઓકલેન્ડમાં ફરીથી એક વાર જીવલેણ હુમલામાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મીડોબેંકના સેન્ટ જ્હોન્સ રોડ પર આવેલા બસ સ્ટોપ પર ગઇકાલે રાત્રે 10 કલાકની આસપાસ જીવલેણ હુમલાની ઘટના બની હતી. પોલીસના મતે હુમલામાં એકથી વધુ વ્યક્તિઓ ...

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડની શુક્રવારની રાત ગુજરાતી પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. એક તરફ સાયક્લોન ટેમને પગલે વરસાદનો સામનો સમગ્ર શહેર કરી રહ્યું હતું ત્યાં વેસ્ટ ઓકલેન્ડના સ્ટીફન એવન્યુની નેફરાઇટ લેનમાં રહેતો ગુજરાતી પરિવાર આગની જ્વાળાઓથી પોતાના ઘરને બચાવી રહ્યો હતો. રાત્રે 8.20 કલાકની આસપાસ અચાનક જ કોઇ કારણસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘરના ત્રીજા માળને સંપૂર્ણ ...

કારચાલકે અન્ય કાર પર કરેલા ગોળીબારમાં નિર્દોષ ભારતીય વિદ્યાર્થિની મારી ગઇ, વિદ્યાર્થીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થઈ હતી, જે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં મોહૌક કોલેજની વિદ્યાર્થીની હતી, કેનેડામાં ગોળીબારની ઘટનામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. પોલીસે આ માહિતી આપી. વિદ્યાર્થીની કામ પર જવા માટે બસ સ્ટેન્ડ પર ઉભી હતી ત્યારે બીજા વાહનમાં મુસાફરી કરી રહેલા એક કાર સવાર દ્વારા ચલાવવામાં ...