તમામ ફળની માખીઓમાં સૌથી વધુ “વિનાશક અને વ્યાપક” ગણાતી નર ઓરિએન્ટલ ફ્રૂટ પાપાટોયટોયમાં મળી આવી, અધિકારીઓ મેંગરી અને પાપાટોયટોય વિસ્તારમાં દૈનિક ધોરણે તપાસ કરશે બાયોસિક્યોરિટી ન્યુઝીલેન્ડ લોકોને વિનંતી કરે છે કે જો તેઓને લાગે કે તેઓને કોઈ ઓરિએન્ટલ ફળની માખીઓ મળી છે તો તેઓએ વિભાગનો સંપર્ક કરવો જોઇએ. ગઈકાલે પાપાટોયટોયમાં સર્વેલન્સ ટ્રેપમાં એક નર ઓરિએન્ટલ ફ્રૂટ ફ્લાય મળી આવ્યા બાદ ...
33 અને 39 વર્ષની વયના બે પુરુષો બુધવારે કેનેડાના ટોરોન્ટોથી ફ્લાઇટમાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા, સૂટકેસમાંથી 20.44 કિલોગ્રામ મેથ મળી આવ્યું અન્ય એક કેસમાં ગઈકાલે રાત્રે 59 વર્ષની એક મહિલા પાસેથી મેથથી લથપથ કપડા મળી આવ્યા, મેથનું વજન 6.8 કિલોગ્રામ અને તેની કિંમત $2.57 મિલિયન 2025 ના પહેલા બે દિવસમાં એરપોર્ટ પર $10 મિલિયનથી વધુ મૂલ્યનું મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ...
સમગ્ર ઘટનાનો વીડિયો જે હાલ સોશિયલ મીડિયા પર મોજુદ છે તેને હટાવી લેવાનો કોર્ટે આદેશ કર્યો ન્યૂઝીલેન્ડના નેલ્સનમાં નવા વર્ષની રાત્રિએ પોલીસ અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગ પર કાર ચઢાવીને હત્યા કરનારા વ્યક્તિને નેલ્સન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરાયો છે. લિન ફ્લેમિંગની હત્યા કરવાનો આરોપ મુકાયેલ તાસ્માનના વ્યક્તિએ તેનું નામ બીજા અઠવાડિયા સુધી ગુપ્ત રાખવાની માંગણી કરી હતી અને તેને કોર્ટે ...
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી શ્રીલંકાની આશ્વાસનજનક જીત, કુસલ પરેરાના 46 બોલમાં 101 રન, જેકબ ડફીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ સુકાની ચારિથ અસલંકાના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે, શ્રીલંકાએ ગુરુવારે નેલ્સનના સેક્સટન ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી આશ્વાસનજનક જીત નોંધાવી હતી. ગુરુવારે જીત છતાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 2-1થી ગુમાવી દીધી હતી. સિરીઝની ...
મહિલા અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગનું મોત, પોલીસ મિનિસ્ટર માર્ક મિચેલ નેલ્સન પહોંચ્યા, એક પોલીસ ઓફિસર ગંભીર રીતે ઘાયલ, અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત, બક્સસ્ટન કારપાર્કમાં રાત્રે 2.10 કલાકે બનેલી ઘટના અન્ય ઇજાગ્રસ્ત પોલીસ અધિકારી એડમ રામસેની તબિયત સ્થિર, હોસ્પિટલમાં સારવાર હેઠળ, છેલ્લા 16 વર્ષથી ન્યૂઝીલેન્ડ પોલીસમાં ફરજ હેઠળ ન્યૂઝીલેન્ડના નેલ્સન ખાતે નવા વર્ષની ઉજવણી પોલીસ બેડા માટે માતમમાં ફેરવાઇ ગઇ ...
મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન થયું, ઝારખંડમાં બુધવારે (20 નવેમ્બર) બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર મતદાન પૂર્ણ, બંને રાજ્યોના પરિણામો 23 નવેમ્બરે આવશે Maharashtra-Jharkhand Exit Poll 2024 : મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં બુધવારે (20 નવેમ્બર) બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર મતદાન થયું હતું. બંને ...
Changes to requirement to provide evidence of employment module completion and assessment of employment agreements Apnu Gujarat News From Wednesday 20 November 2024, employers will need to confirm that staff involved in recruitment decisions for Accredited Employer Work Visa (AEWV) holders have completed Employment New Zealand learning modules and paid time has been given to migrant workers to complete these. ...
ડેવિસ કપની છેલ્લી મેચ રમીને ટેનિસ જગતના દિગ્ગજે કહ્યું અલવિદા, છેલ્લી મેચમાં નદાલનો 6-4, 6-4થી પરાજય ટેનિસ ચાહકો માટે મંગળવારે (19 નવેમ્બર) એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી, જેમાં તે હારી ગયો હતો. આ સાથે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. નડાલ આ મેચ સીધા સેટમાં 6-4, ...
GSAT-N2 કોમ્યુનિકેશન સેટેલાઇટ 32 યુઝર બીમથી સજ્જ, 8 સાંકડી સ્પોટ બીમ અને 24 વાઈડ સ્પોટ બીમનો સમાવેશ, સમગ્ર ભારતમાં સ્થિત હબ સ્ટેશનો દ્વારા સપોર્ટ કરવામાં આવશે SpaceXના ફાલ્કન9 એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના GSAT-20 સંચાર ઉપગ્રહને લઈને મંગળવારે કેપ કેનાવેરલ, ફ્લોરિડાથી ઉડાન ભરી હતી. 4,700 કિગ્રાનો ભારતીય ઉપગ્રહ ભારતના સંચાર માળખાને વધારવા માટે રચાયેલ છે, જેમાં 14 વર્ષની ...
Online Scam : સરકારના આંકડા અનુસાર, ઓનલાઈન નાણાકીય કૌભાંડો દેશ માટે વધતી જતી સમસ્યા, પાંચમાંથી એક જ વ્યક્તિ કરે છે ફરિયાદ, વાસ્તવિક આંકડાઓ ચોંકાવનારા હોઇ શકે છે વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડના લોકોએ ગયા વર્ષે સ્કેમર્સ માટે લગભગ 200 મિલિયન NZ ડોલર ($117.3 US મિલિયન) ગુમાવ્યા હતા. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓ અનુસાર ઓનલાઈન નાણાકીય કૌભાંડો દેશ માટે વધતી જતી સમસ્યા છે. ...