ચેરિટી સંસ્થાએ ફૂડ પેકેટોમાં મેથામ્ફેટામાઈનના સંભવિત ઘાતક ડોઝથી ભરેલી કેન્ડીનું વિતરણ કર્યું, ન્યુઝીલેન્ડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગુજરાતીમાં એક કહેવત છે કે ધરમ કરતાં ધાડ પડી. આવું જ કંઇક ઓકલેન્ડ મિશન સાથે થયું છે જ્યાં એક અજાણ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી કેન્ડીનુંં દાન કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે ઓકલેન્ડની ન્યુઝીલેન્ડમાં ...
સ્ટ્રાઈક બે ખેલાડીઓ વચ્ચે વહેંચાયો, ક્રાઇસ્ટચર્ચ અને ઓકલેન્ડના ખેલાડી જીત્યા 2016માં ગુજરાતી સ્ટોર ઓનરના સ્ટોરમાંથી વેચાઈ હતી ટિકિટ છેલ્લા ઘણા સપ્તાહથી lotto પાવરબોલ જેકપોટને વિજેતા મળતો ન હતો પરંતુ આખરે આ શનિવારે ઈતિહાસ રચાઈ જ ગયો. MyLotto પર ખરીદેલી ટિકિટ માટેનું તેમનું કુલ ઇનામ $44,066,667 હતું અને તેમાં ડિવિઝન વન ઇનામનો એક પંદરમો હિસ્સો પણ સામેલ હતો. પરંતુ $44 મિલિયનનો ...
શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા, બાંગ્લાદેશની સેનાએ વડા પ્રધાન શેખ હસીનાને તેમના પદ પરથી રાજીનામું આપવા માટે 45 મિનિટનો અલ્ટીમેટમ આપ્યું હતું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ હવે દેશની કમાન સેનાના હાથમાં છે. બાંગ્લાદેશની સેનાએ વડા પ્રધાન શેખ હસીનાને તેમના પદ પરથી રાજીનામું આપવા માટે 45 મિનિટનો અલ્ટીમેટમ આપ્યો હતો. ...
જશ જીતેનકુમાર પટેલનું 1 જુલાઇએ કેનેડા ડેના દિવસે મિત્રો સાથે ફરવા નિકળ્યો ત્યારે નદીમાં ડૂબવાથી થયું મોત, મિત્રો દ્વારા ગો ફંડ ફોર મી પેજ શરૂ કરાયું, 49 હજાર ડોલર એકઠા કરાયા પીટરબરોની ફ્લેમિંગ કોલેજમાં ભણતો હતો જશ પટેલ, મિત્રો દ્વારા ગો ફંડ મી પેજ શરૂ કરાયું નમસ્કાર ગુજરાત ન્યૂઝ.કેનેડામાં ગુજરાતના વિદ્યાર્થી જશ જીતેનકુમાર પટેલનું મોત થયું છે. 1 જુલાઇના રોજ ...
30મી જૂને બે વાહનો વચ્ચે ઇયાન મેક્કીનોન ડ્રાઇવ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ 59 વર્ષીય ભગવાન સિંહ હોવાનું બહાર આવ્યું માતારિકી લોંગ વિકેન્ડ પર સર્જાયેલા અકસ્માતોમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ વિકેન્ડમાં સર્જાયેલા અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ પર પહોંચી ગઇ છે. ઓકલેન્ડ પોલીસ રવિવારે રાત્રે અપર ક્વીન સ્ટ્રીટ પર થયેલા ...
ઘરની કિંમતોમાં દેશમાં 0.2 ટકાનો તો ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો, દેશમાં સરેરાશ હાઉસિંગ પ્રોપર્ટીની કિંમત $931,438 ન્યુઝીલેન્ડ અને ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ઓકલેન્ડમાં સરેરાશ ઘરની કિંમત હજુ પણ $1.28 મિલિયનથી વધુ છે જ્યારે નેશનલ એવરેજ પ્રોપર્ટી પ્રાઇઝ હજુ એક મિલિયનથી નીચે જોવા મળી રહી છે. વિશ્લેષકો કોરલોજિકના અનુસાર ઓકલેન્ડની સરેરાશ ઘરની કિંમત ...
ભાજપે 46માંથી 10માં બિનહરીફ જીત મેળવી, નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ, NCPએ ત્રણ બેઠકો, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ બે, કોંગ્રેસ એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે બહુમતી મળી છે. રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 46 બેઠકો જીતી છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ સીટો જીતી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ત્રણ ...
પંજાબમાં તમામ મોટા પક્ષો એકલા હાથે લડ્યા, SAD-BJP અલગ અલગ મેદાનમાં ઉતરતા કોને થશે ફાયદો ? દિલ્હીમાં ગઠબંધન પરંતુ પંજાબમાં કોંગ્રેસ અને AAP અલગ અલગ ચૂંટણી લડતા શું થશે ફાયદો ? પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પંજાબમાં સામાન્ય રીતે કોંગ્રેસ અને અકાલી દળ-ભાજપ વચ્ચે ...
બાંગ્લાદેશ 183 રનના ટાર્ગેટ સામે 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શક્યું, ભારતનો 60 રને વિજય, હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર દેખાવ, 40 રન ઉપરાંત બે વિકેટ પણ ઝડપી, રિષભ પંતના 53 રન ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની પ્રેક્ટિસ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રને હરાવ્યું. શનિવારે (1 જૂન) ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશને જીતવા માટે ...
એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...