DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

બૈસાખીના દિવસે થયેલા અંગ્રેજ શાસકોના એ ખૂની ખેલનો ફિલ્મી પડદે પર્દાફાશ, આ ફિલ્મ રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક “ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર” થી પ્રેરિત અને ફરી એકવાર આ કેસરી રંગ અક્ષય કુમારે ઓઢ્યો અક્ષય કુમારની નવી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, જે લોકો દેશભક્તિ પર આધારિત ફિલ્મો જોવાનું પસંદ કરે છે તેમના માટે આ એક વાક્ય પૂરતું ...

મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન, ક્રાંતિ-ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર’ કહેતા. તેઓ ક્રાંતિ ...

સલમાન ખાન લાંબા સમયથી ઈદ પર રિલીઝ થતી ફિલ્મોમાં પ્રભુત્વ ધરાવે છે. દર વર્ષે ઈદના અવસર પર, તે પોતાના ચાહકો માટે ઈદી તરીકે પોતાની ફિલ્મ લઈને આવે છે. આ વખતે તેણે પ્રખ્યાત દક્ષિણ દિગ્દર્શક એઆર મુરુગાદોસ સાથે સહયોગ કર્યો છે. જ્યારે દિગ્દર્શક એઆર મુરુગાદોસ 2008 માં આમિર ખાનની ‘ગજની’ લઈને આવ્યા, ત્યારે આ ફિલ્મે ધૂમ મચાવી દીધી અને દિગ્દર્શકને હિન્દી ...

મુંબઇ પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાનની થાણેમાં હિરાનંદાની એસ્ટેટ નજીક મજૂર શિબિર પાસેની ઝાડીઓમાંથી પકડ્યો, પૂછપરછમાં વારંવાર નામ બદલી રહ્યો છે આરોપી બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાન ઉર્ફે વિજય દાસ (બીજે) ની થાણેથી ધરપકડ કરી. આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે, જેને પોલીસે થાણેમાં હિરાનંદાની એસ્ટેટ નજીક ...

શું તમે આ સપ્તાહના અંતે કંઈક સારું, ખાસ અને અદ્ભુત જોવાના મૂડમાં છો? વિલંબ કર્યા વિના તૈયાર થઈ જાઓ, કારણ કે અમે તમારા માટે ઘણા શ્રેષ્ઠ વિકલ્પો શું તમે આ સપ્તાહના અંતે કંઈક સારું, ખાસ અને અદ્ભુત જોવાના મૂડમાં છો? વિલંબ કર્યા વિના તૈયાર થઈ જાઓ, કારણ કે અમે તમારા માટે ઘણા શ્રેષ્ઠ વિકલ્પો લાવ્યા છીએ. તમે તમારી મનપસંદ વેબ ...

સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ, ગળાના ભાગે પહોંચી ઇજા, મુંબઇ પોલીસે શરૂ કરી તપાસ, ચોરની ધરપકડ કરવા માટે પોલીસે શરૂ કરી તપાસ બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. રાત્રે 2 વાગ્યે ચોરે ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ લખાઇ રહ્યું છે ત્યારે મળતી પ્રાથમિક માહિતી ...

ભુલ ભુલૈયા 3 નેટફ્લિક્સ અને સિંઘમ અગેન એમેઝોન પ્રાઇમ પર થયા રિલીઝ, બોક્સ ઓફિસ પર એક સાથે રિલીઝ થયા બાદ હવે OTT પર બંને ફિલ્મની ટક્કર કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ની OTT રીલિઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ‘ભૂલ ભૂલૈયા 3’, જેણે તેની રિલીઝ પછી થિયેટરોમાં જોરદાર કમાણી કરી હતી, તે 27મી ...

23 ડિસેમ્બરે સાંજે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા, બેનેગલને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા Shyam Benegal dies aged 90 : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વધતી ઉંમરના કારણે ઘણા સમયથી બીમાર હતા. તેમની પુત્રી પિયા બેનેગલે આ સમાચારની પુષ્ટિ ...

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં પોલીસે અભિનેતાની ધરપકડ, 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની મહિલાનું મોત થયું હતું ફિલ્મ ‘પુષ્પા 2’ દુનિયાભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન સુપરસ્ટાર અલ્લુ અર્જુન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં પોલીસે અભિનેતાની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ ...

અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન્ના અને ફહાદ ફાઝિલ સ્ટારર ફિલ્મ પુષ્પા 2 રિલીઝ, પ્રથમ હાફમાં અલ્લુ અર્જુન વિસ્ફોટક, તો એન્ડમાં સૌને ચોંકાવ્યા Pushpa2 The Rule review : સાઉથના પાવર સ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2- ધ રૂલ’ એ રિલીઝ થયા પછી જ હલચલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર પુષ્પાનો જ ઘોંઘાટ છે. બીજા ભાગમાં પુષ્પા પહેલા કરતા વધુ શક્તિશાળી અને રોમાંચક ...