DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

રાજ્યમાં સરેરાશ કરતાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો, તાપીના ડોલવણમાં 7 ઇંચ, ડાંગના સુબીર અને નવસારીમાં 6-6 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આપણું ગુજરાત ન્યૂઝ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ તરફ સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 28 ટકા વધુ મેઘ મહેર આ સિઝનમાં જોવા મળી છે. જોકે ...

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવાવર્ષની સૌ કચ્છી માડુંઓને પાઠવી શુભેચ્છાઓ 147th Jagannath Rathyatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું ...

ઇવન્ટ્સ પ્લસ દ્વારા ગુજરાતના જાણીતા લેખિકા અને ચિંતક કાજલ ઓઝા વૈદ્યના ટોક શોનું આયોજન, દાંપત્યજીવન, પેરેન્ટિંગ જેવા વિષય પર અદભૂત સંવાદ યોજાયો આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડકુછ ઐસે મૈંને અપનો કો આઝાદ કીયા, કુછ ઐસે મૈંને અપને કો આઝાદ કીયા,કુછ લોગો સે માફી માંગી, કુછ કો મૈંને માફ કીયા – મુન્નવર રાણા પતિ અને પત્ની…એક એવો સંબંધ જે ક્યારેક બે અજાણ્યા ...

માતા પિતાને ભૂલી જતા પુત્ર પાછળ કરેલા ખર્ચને કારણે દેવામાં ડૂબી જનાર મા બાપે આત્મહત્યાનું અંતિમ પગલું ભરવું પડ્યું હતું જે માતાપિતા પોતાનાં સંતાનોને નાનપણથી મોટા થાય ત્યાં સુધી પ્રેમ-હૂંફ આપે છે તેઓને ભણાવવાથી લઈ લગ્ન સુધી તમામ જવાબદારી પૂર્ણ કરે છે અને પોતાના શોખના બલિદાન આપી બાળકો માટે બધું ન્યોછાવર કરતા હોય છે અને જ્યારે આજ બાળકો મોટા થઈને ...