Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી Top News :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને ...
Arvind Kejriwal Bail :કેજરીવાલને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે Arvind Kejriwal Bail :દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ED દ્વારા પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તે ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકે છે. આજે સુપ્રીમ ...
Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારશે. વારસાગત ટેક્સ ...