ઓકલેન્ડ પોલીસે કાળા રંગની SUV ની સાથે 2 લોકોને નોર્થ શોરમાંથી ઝડપી પાડ્યા ઇસ્ટર સપ્તાહના અંતે અમેરિકન સ્ટુડન્ટ કાઇલ વ્હોરલના દુ:ખદ મૃત્યુના કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર ગ્લેન બાલ્ડવિને અગાઉ મંગળવારે જણાવ્યું હતું કે , પોલીસે એક કાળા SUV વિશે વધુ માહિતી મેળવી હતી જે મીડિયા અપીલનો વિષય પણ બની હતી. હવે તેમાં વધુ સફળતા પ્રાપ્ત ...
નવા વર્ષના દિવસે ડ્રો માટે બે ઓફ પ્લેન્ટીમાં ફ્રેશ ચોઇસ પાપામોઆ ખાતે ટિકિટ ખરીદવામાં આવી હતી $500,000 ની કિંમતની લોટ્ટો ટિકિટ પર હજુ પણ દાવો કરવામાં આવ્યો નથી. નવા વર્ષના દિવસે ડ્રોમાં બે ઓફ પ્લેન્ટી ખાતે ફ્રેશ ચોઇસ પાપામોઆ ખાતેથી આ ટિકિટ ખરીદવામાં આવી હતી. વિજેતાઓને ઇનામ મેળવવા માટે ડ્રોમાં 12 મહિનાનો સમય આપવામાં આવે છે અને ચાર મહિના વીતી ...
છેલ્લા ચાર વર્ષથી અમેરિકાથી ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અભ્યાસાર્થે, PhD પૂર્ણ થવાની નજીક હતી અને અચાનક હત્યા થતા પરિવાર શોકમાં ગરકાવ વિદ્યાર્થીની શનિવારની રાત્રે 10.10 કલાકે સેન્ટ જ્હોન્સ રોડ પર થઇ હતી હત્યા ઓકલેન્ડના મીડોબેંક વિસ્તારના સેન્ટ જ્હોન્સ રોડ પર શનિવારે રાત્રે થયેલી હત્યામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત વ્યક્તિ ઓકલેન્ડ યુનિવર્સિટીમાં એન્ટોમોલોજી (જંતુઓનો અભ્યાસ)માં પીએચડી કરી ...
33 વર્ષીય વ્યક્તિ પર એકથી વધુ વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું પોલીસનું અનુમાન, સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી ઓકલેન્ડમાં ફરીથી એક વાર જીવલેણ હુમલામાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મીડોબેંકના સેન્ટ જ્હોન્સ રોડ પર આવેલા બસ સ્ટોપ પર ગઇકાલે રાત્રે 10 કલાકની આસપાસ જીવલેણ હુમલાની ઘટના બની હતી. પોલીસના મતે હુમલામાં એકથી વધુ વ્યક્તિઓ ...
આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડની શુક્રવારની રાત ગુજરાતી પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. એક તરફ સાયક્લોન ટેમને પગલે વરસાદનો સામનો સમગ્ર શહેર કરી રહ્યું હતું ત્યાં વેસ્ટ ઓકલેન્ડના સ્ટીફન એવન્યુની નેફરાઇટ લેનમાં રહેતો ગુજરાતી પરિવાર આગની જ્વાળાઓથી પોતાના ઘરને બચાવી રહ્યો હતો. રાત્રે 8.20 કલાકની આસપાસ અચાનક જ કોઇ કારણસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘરના ત્રીજા માળને સંપૂર્ણ ...
MetService એ કહ્યું, ભારે વરસાદને પગલે અચાનક પૂરની પણ શક્યતા, ઓકલેન્ડ શહેર, વેટાકેરે, ફ્રેન્કલિન, રોડની અને અલ્બેનીમાં લોકોને અસર ઓકલેન્ડ માટે ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં અચાનક પૂરનું ગંભીર જોખમ પણ વધુ ગયું છે. મેટ સર્વિસે જણાવ્યું છે કે નવા એલર્ટ પ્રમાણે ઓકલેન્ડ શહેર, વેટાકેરે, ફ્રેન્કલિન, રોડની અને અલ્બેનીમાં લોકોને અસર કરે છે. “તીવ્ર” વાવાઝોડા ...
ઓકલેન્ડમાં મોડી રાત્રે માત્ર 12થી 4.30 કલાક સુધીમાં વીજળીના કડાકા ભડાકાએ શહેરને ઘમરોળ્યું, માઉન્ટ રોસ્કિલથી લઇને અલ્બેની સુધી ભારે વરસાદ પડ્યો રાત્રે 1 વાગ્યે વીજળી ગુલ થઈ ગઈ, ઘરો ધ્રુજવા લાગ્યા, કારના એલાર્મ ઓટોમેટિક વાગ્યા, પાળતું પ્રાણીઓ ગભરાયા અને બીજું ઘણું બધું. મોડી રાત્રે મેઘરાજાએ ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડને વરસાદ અને વીજળીના કડાકાથી ધ્રુજાવી દીધું. વીજળીના કડાકા ભડકાને પગલે ...
‘Anko Double Walled Coffee Cups with Lids’ પ્રોડક્ટથી ગંભીર ઇજા થવાની સંભાવના, કસ્ટમરને રિફંડ આપવાનો આદેશ ઓસ્ટ્રેલિયામાં પણ કેમાર્ટ દ્વારા કોફી કપને માર્કેટમાંથી પાછા ખેંચાયા પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી દ્વારા Kmartમાં વેચાતા અમુક કપ તાત્કાલિક પાછા ખેંચવાનો આદેશ કર્યો છે., ‘ગંભીર ઈજાનું જોખમ’ હોવાની ચેતવણી આપી છે અને ગ્રાહકોએ , જેમણે આ કપ ખરીદ્યા છે તેઓને રિફંડ માટે સૂચિત કરવામાં આવે ...
ઓક્ટોબર 2022 પછીનો સૌથી નીચા પોઇન્ટ પર OCR, ઓફિશિયલ કેશ રેટ 3.5 %, રિઝર્વ બેંકે ઓફિશિયલ કેશ રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 3.5% કર્યો છે, જે ઓક્ટોબર 2022 પછીનો સૌથી નીચા પોઈન્ટ પર છે. 2025 સુધી દર ઘટાડવાની બેંક દ્વારા પ્રતિબદ્ધતા બાદ અર્થશાસ્ત્રીઓએ 25bp ઘટાડાની સચોટ આગાહી કરી હતી. બેંકની નાણાકીય નીતિ સમિતિએ એક નિવેદનમાં નોંધ્યું હતું કે વાર્ષિક ફુગાવો ...
બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ડ્રાઇવિંગ દરમિયાન ઓનલાઇન મીટિંગમાં હાજર રહ્યા હતા જો ગુનો સાબિત થશે તો 20 ડિમેરીટ્સ અને $150ના દંડની શક્યતા ઓકલેન્ડના મેયર વેન બ્રાઉન સામે ફોન કોલ કરતી વખતે વાહન ચલાવવા બદલ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ફોન પર આવ્યા હતા જ્યારે તેઓ ડ્રાઇવિંગ કરી ...



















