DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શનમાં બાંગ્લાદેશી નાગરિકોની માંગણી, ન્યૂઝિલેન્ડ સરકાર હિન્દુઓના હકમાં વૈશ્વિક સ્તરે અવાજ ઉઠાવે, મોટી માત્રામાં બાંગ્લાદેશી હિન્દુઓ તથા ભારતીય હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો આપણું ગુજરાત ન્યૂઝ.બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ફાટી નીકળેલી હિંસાને પગલે હિન્દુઓની બે રહેમી પૂર્વક હત્યા કરવામાં આવી રહી છે જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલા અટોયા સ્ક્વેર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે ન્યૂઝીલેન્ડનું ડેલિગેશન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો વિકસ્યા છે તેને આગળ ધપાવવા ગુજરાતનું આશ્વાસન ગુજરાત અને ન્યુઝીલેન્ડને કૃષિ-સહકાર અને ડેરી ક્ષેત્રે લાભદાયી એવા ‘ફાર્મર એક્સચેંજ પ્રોગ્રામ’ શરૂ કરવા પર ભાર મૂક્યો કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી ...

હાઇકમિશન ખાતે ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો, દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય ઉજવણી કરાઇ આપણું ગુજરાત ન્યૂઝ. 78મા ભારતીય સ્વતંત્રતા દિવસની ભારત અને ન્યૂઝીલેન્ડ સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વેલિંગ્ટન ખાતેના ભારતીય હાઇકમિશન ખાતે પણ સ્વંત્રતા દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે ...

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 11મી વાર દેશને સંબોધન કર્યું : 5 વર્ષમાં 75 હજાર મેડિકલ સીટ વધારવાની જાહેરાત, 2036નો ઓલિમ્પિક મહોત્સવ ભારતમાં યોજાય તેવું દેશનું સપનું, મહિલા પર અત્યાચાર કરનારાને ફાંસી થાય ભારત આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આજે 11મી વખત લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિ રહ્યા છે. ત્યારે તેમણે મેડિકલ કોલેજોમાં સીટો વધારવાને ...

ચેરિટી સંસ્થાએ ફૂડ પેકેટોમાં મેથામ્ફેટામાઈનના સંભવિત ઘાતક ડોઝથી ભરેલી કેન્ડીનું વિતરણ કર્યું, ન્યુઝીલેન્ડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગુજરાતીમાં એક કહેવત છે કે ધરમ કરતાં ધાડ પડી. આવું જ કંઇક ઓકલેન્ડ મિશન સાથે થયું છે જ્યાં એક અજાણ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી કેન્ડીનુંં દાન કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે ઓકલેન્ડની ન્યુઝીલેન્ડમાં ...

ભારતના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ્ મેક્લી વચ્ચે યોજાઇ બેઠક ભારત સરકારે માહિતી આપી છે કે ન્યુઝીલેન્ડના સત્તાવાળાઓએ લખનૌ અને દિલ્હીમાં કેરીની ગુણવત્તા ચકાસતી તથા માવજત માટેની VHT સુવિધાઓનું ઓડિટ કર્યું, ભારત સરકારને આશા છે કે VHT સુવિધાઓમાંથી નિકાસને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. જેના કારણે ન્યુઝીલેન્ડમાં ભારતીય કેરીની નિકાસમાં વધુ વધારો થશે. ...

હિંસામુક્ત સમાજના હંમેશા હિમાયતી એવા શ્રી શ્રી રવિશંકરને માનવતાવાદી અને સંઘર્ષ નિવારણ પહેલ માટે એકવીસ યુનિવર્સિટીઓએ માનદ ડોક્ટરેટથી નવાજ્યા છે વિશ્વભરના લાખો લોકોના જીવન પર સકારાત્મક અસર કરવા માટે જવાબદાર ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર (ગુરુદેવ) ​​ઓકલેન્ડ ખાતે 24 ઓક્ટોબરના રોજ ઇવેન્ટ માટે ન્યૂઝીલેન્ડની મુલાકાત લેવાના છે. શ્રી શ્રી રવિશંકર મહારાજને તેમની આંતરદૃષ્ટિ, જ્ઞાન અને વૈશ્વિક સમુદાયની સેવા કરવાની તેમની જીવનભરની ...

Eftpos જણાવ્યું :છે કે તેની સહાયક ટીમ “હાલમાં સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે, સમસ્યા ક્યાં સુધી ચાલશે તે અંગે ઉલ્લેખ નથી કર્યો થોડા સમય પહેલા માઇક્રોસોફ્ટની ખામીને કારણે બિઝનેસ વ્યવહારોને અસર પહોંચી હતી અને ત્યારબાદ બેન્કિંગ સર્વિસીઝને પણ અસર પહોંચી હતી અને હવે ન્યૂઝીલેન્ડમાં Eftposના કેટલાક વ્યવહારોમાં ખામી સર્જાઇ છે. Eftposએ જણાવ્યું છે કે તેની સર્વિસીઝમાં ખામી આવી ...

સ્ટ્રાઈક બે ખેલાડીઓ વચ્ચે વહેંચાયો, ક્રાઇસ્ટચર્ચ અને ઓકલેન્ડના ખેલાડી જીત્યા 2016માં ગુજરાતી સ્ટોર ઓનરના સ્ટોરમાંથી વેચાઈ હતી ટિકિટ છેલ્લા ઘણા સપ્તાહથી lotto પાવરબોલ જેકપોટને વિજેતા મળતો ન હતો પરંતુ આખરે આ શનિવારે ઈતિહાસ રચાઈ જ ગયો. MyLotto પર ખરીદેલી ટિકિટ માટેનું તેમનું કુલ ઇનામ $44,066,667 હતું અને તેમાં ડિવિઝન વન ઇનામનો એક પંદરમો હિસ્સો પણ સામેલ હતો. પરંતુ $44 મિલિયનનો ...

ઇમિગ્રેશન પ્રધાન એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે આ પગલું આગામી ચાર વર્ષમાં $563 મિલિયનથી વધુ મુક્ત કરશે. સ્ટુડન્ટ વિઝા ફીમાં બેવડો વધારો કરાયો, રેસિડન્ટ અને વર્ક વિઝા ફી પણ તોતિંગ સ્તરે પહોંચી ન્યૂઝીલેન્ડ સરકારે આજે જાહેરાત કરી હતી કે 1 ઓક્ટોબર 2024થી વિઝા ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે આ વધારો ઘણો મોટો છે. જેમાં રેસિડન્સ તથા વર્ક વિઝા ...