14મી જૂને બનેલી ઘટનામાં લૂંટારૂઓનો 57 સેકન્ડ સુધી લૂંટનો ખેલ ચાલ્યો, આસપાસના લોકો દોડી આવતા લૂંટારુઓ ભાગ્યા આપણું ગુજરાત ન્યુઝ. ઓકલેન્ડઓકલેન્ડના Sandringhamની સ્માર્ટડીલ બજાર ગ્રોસરી શોપ પર ચારથી પાંચ લૂંટારૂ 14મી જૂનના રોજ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ બેખૌફ બનીને લૂંટને અંજામ આપ્યો હતો. આ શોપ હંમેશા મોડી રાત સુધી ખુલ્લી રહે છે અને કલોઝિંગ ટાઇમ પર વખતે જ 11.38 કલાકે લુંટારૂઓ ...
પોલીસે સ્થળ પર પહોંચીને હથિયારધારી મહિલાની ધરપકડ કરી, સ્ટોરના કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી, ગુનેગાર મહિલા પહેલેથી જ બેલ કન્ડિશનનો ભંગ કરી ચૂકી હતી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડડેરી શોપ, લીકર સ્ટોર અને મોલમાં ખુલ્લેઆમ લૂંટ બાદ ચોરી લૂંટફાટનો આ સિલસિલો હવે ઓકલેન્ડ એરપોર્ટ સ્ટોર સુધી પહોંચી ગયો છે. એક મહિલા દ્વારા 1400 ડોલરનો સામાન શોપલિફ્ટ કર્યા બાદ કર્મચારી પર હુમલો કરવાનો ...
ઘરની કિંમતોમાં દેશમાં 0.2 ટકાનો તો ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો, દેશમાં સરેરાશ હાઉસિંગ પ્રોપર્ટીની કિંમત $931,438 ન્યુઝીલેન્ડ અને ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ઓકલેન્ડમાં સરેરાશ ઘરની કિંમત હજુ પણ $1.28 મિલિયનથી વધુ છે જ્યારે નેશનલ એવરેજ પ્રોપર્ટી પ્રાઇઝ હજુ એક મિલિયનથી નીચે જોવા મળી રહી છે. વિશ્લેષકો કોરલોજિકના અનુસાર ઓકલેન્ડની સરેરાશ ઘરની કિંમત ...
ફાઇરિંગ કરીને શૂટર્સ ફરાર, ઓનેહંગામાં 10.30 કલાકે ફાઇરિંગ તો મેંગરી ઇસ્ટમાં માત્ર અડધા કલાક બાદ શૂટઆઉટ ઓકલેન્ડમાં બે ઘર અને વિસ્તાર અચાનક જ ગઇરાત્રે ગોળીબારથી ધણધણી ઉઠ્યા. ઓનેહંગા તથા મેંગરી ઇસ્ટ ખાતેના બે ઘર શૂટર્સના નિશાના પર આવ્યા હતા. જોકે ક્યા કારણોસર અડધા કલાકના અંતરમાં આ બે શૂટઆઉટ થયા તેનાથી પોલીસ હાલ અજાણ છે. હાલ પોલીસે ગઇકાલ રાત્રી તથા આજે ...
ક્રાઇસ્ટચર્ચ પાસે ભારે ટર્બ્યુલન્સથી ફ્લાઇટ પરત ઓકલેન્ડ પહોંચી, જેટસ્ટારની ફ્લાઇટના પેસેન્જરમાં ડરનો માહોલ સર્જાયો, સુરક્ષા કારણોસર કંપનીએ ફ્લાઇટને ઓકલેન્ડ પરત બોલાવી લીધી આજકાલ ફ્લાઇટ ટર્બ્યુલન્સને કારણે વારંવાર પરેશાનીનો સામનો કરી રહી છે. પહેલા સિંગાપુર એરલાઇન્સ અને કતાર એરવેઝ ફ્લાઇટમાં ટર્બ્યુલન્સને કારણે પેસેન્જર ઇજાગ્રસ્ત થયા હતા અને હવે જેટસ્ટારની ફ્લાઇટને ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જોકે એરલાઇન્સે સેફ્ટીને પગલે ફ્લાઇટને પરત ...
ઘટના શુક્રવારે સવારે 7.45 વાગ્યે બની, લેન્ડિંગ 6વખતે થોડીવાર પેસેન્જર માં અફરાતફરીનો માહોલ સર્જાયો ક્રાઈસ્ટચર્ચ એરપોર્ટ પર ઉતરતી વખતે એક પ્લેન રનવે પરથી ઉતર્યું હતું અને સીધું જ ઘાસમાં પહોંચી ગયું હતું. જોકે કોઇ મોટી દુર્ઘટના થતાં અટકી હતી. હાલ એરપોર્ટ પરથી આવતા-જતા તમામ વિમાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફ્રીલાન્સ જર્નાલિસ્ટ ડાયના ક્લેમેન્ટ પ્લેનમાં પેસેન્જર હતી અને કહે છે ...
નેશનલ કોઅલિશન સરકારના નાણાં મંત્રી નિકોલા વિલિસ દ્વારા નવા બજેટનું એલાન કરાયું, 14 વર્ષ બાદ પહેલીવાર ટેક્સ કટ જાહેર કરાયો કોઅલિશન સરકારે બજેટમાં ચૂંટણીના વચન પ્રમાણે આવકવેરામાં રાહત આપી છે. ભલે થોડી હોય પરંતુ ન્યુઝીલેન્ડર્સ માટે 14 વર્ષ બાદ આખરે ક્યાંક તો રાહત અપાઇ છે. આ સાથે જ બજેટમાં વર્કર્સ માટે પખવાડિયામાં $40 સુધીનો ટેક્સ રિલીફ મળી શકે છે. જો ...
Toitū Te Tiriti (ઓનર ધ ટ્રીટી) નામના એક ઝુંબેશ જૂથે “Tangata whenua [Māori People] અને Te Tiriti of Waitangi પર સરકારના હુમલા માટે એકીકૃત Aotearoa પ્રતિભાવ દર્શાવવા” માટે આજે હડતાલનું આયોજન આજે બપોરે ગઠબંધનના પ્રથમ બજેટની રજૂઆત પહેલા માઓરી માટેની સરકારની નીતિઓ સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધના ભાગરૂપે શહેરમાં ધીમી ગતિએ ચાલતા કારકોઈસ શહેરમાં પ્રવેશતા હોવાથી આજે સવારે ઓકલેન્ડ મોટરવે પર મોટા ...
કેટલાક વિઝામાં ફી 90 ટકા સુધી વધી શકે છે, સ્ટુડન્ટ વિઝાથી લઇને પોસ્ટ સ્ટડી વિઝા અને પાર્ટનર વિઝા ફી તોતિંગ સ્તરે વધશે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ વિવિધ વિઝાની ફીમાં એટલો વધારો કરવા જઇ રહ્યું છે કે જેનો તમે સપનામાં પણ વિચાર નહીં કરી શકો. કારણ કે જ્યારે વિઝા ફી વધારા વિશે ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ બાબતે કંઇ ...
New Zealand Weather, Thunderstorm, Auckland sky tower, Lightning, North ISland, ...