ઓસ્ટ્રેલિયન ફર્મને વેરહાઉસના સ્થાપક સર સ્ટીફન ટિંડલનું સમર્થન હોવાનો પણ દાવો, વેરહાઉસની ગ્રોસરી માર્કેટમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક બિડ ઑસ્ટ્રેલિયન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મે ધ વેરહાઉસ (The warehouse) રિટેલ ગ્રૂપ માટે $590 મિલિયન સુધીની બિડ કરી છે, જેમાં જૂથના સ્થાપકના સમર્થનનો પણ દાવો કરાયો છે. કંપનીએ જણાવ્યું હતું કે, એડમન્ટેમ કેપિટલ દ્વારા સંચાલિત ફંડે વેરહાઉસ ગ્રૂપને $1.50 થી $1.70 પ્રતિ ...
$1.4 બિલિયનની ખોટ થવાના દાવા વચ્ચે નેશનલ અને લેબર પાર્ટી વચ્ચે વાકયુદ્ધનિરીક્ષણ, અતિશય ખર્ચ અને નાણાકીય દૃષ્ટિકોણમાં નોંધપાત્ર બગાડની ગંભીર ચિંતાઓ- નેશનલસરકારે પોપ્યુલેશન અને ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખી આરોગ્ય માટે તેના બજેટનો પૂરતો ભાગ મૂક્યો નથી- લેબર આરોગ્ય પ્રધાન ડો શેન રેતી તે વોટુ ઓરા હીથ ન્યૂઝીલેન્ડના બોર્ડને “નિરીક્ષણ, અતિશય ખર્ચ અને નાણાકીય દૃષ્ટિકોણમાં નોંધપાત્ર બગાડની ગંભીર ચિંતાઓને પગલે બદલવાનો નિર્ણય ...
બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બંને નેતાઓ વચ્ચે ચર્ચા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધો અનેક ઉતાર ચઢાવ વાળા રહ્યા છે અને તેમાં નવા પ્રાણ પૂરવા માટે બંને દેશોના વડા કટિબદ્ધ જણાઇ રહ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં મેળવેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ...
બેખૌફ બનીને એક સાથે ડેરી શોપ પર 6 વ્યક્તિઓની લૂંટરુ ગેંગ ત્રાટકી, સવારે 6.30 કલાકે લૂંટ મચાવી લૂંટારુઓ ફરાર, 80 સેકન્ડની લૂંટમાં હજારો ડોલરનો સામાન ચોરી તથા ફર્નિચરને નુકસાન પહોંચાડી ભાગ્યા લૂંટારુઓ ડેરી શોપમાં એક જ મહિનામાં બીજી વખત લૂંટ થઇ હોવાના અહેવાલ Palmerston North : ન્યૂઝીલેન્ડમાં ડેરી શોપ પર લૂંટ (Robbery) મચાવવી હવે દિવસેને દિવસે સામાન્ય બની ગયું છે. ...
NZX ને આપેલી જાહેરાતમાં કંપની 2024 માં સતત પાંચ દિવસ માટે SkyCity Auckland કેસિનોના જુગાર વિસ્તારને બંધ કરવા સંમત થઈ, એવો અંદાજ છે કે પાંચ દિવસના સ્વૈચ્છિક બંધને કારણે કેસિનો $5m નુકસાન થશે એન્ટી મની-લોન્ડરિંગ અને આતંકવાદ વિરોધી કાયદાના ભંગ બદલ કાર્યવાહીને પગલે સ્કાયસિટીનો ઓકલેન્ડ કેસિનો $5 મિલિયનના નુકસાન સાથે પાંચ દિવસ માટે બંધ રહેશે. એવો અંદાજ છે કે પાંચ ...
નવા ANZ દરો 18 જુલાઈથી લાગુ થશે. ઘર ખરીદવાનું સપનું જોતા લોકો માટે રાહતના સમાચાર, ફૂગાવાનો દર એકતરફ જ્યાં સ્થિર જોવા મળ્યો છે ત્યાં હવે બેન્કિંગ ક્ષેત્રમાંથી મળી રહ્યા છે પોઝિટિવ સંકેત ગત સપ્તાહે વેસ્ટ પેક બેંકે હોમ લોન દરમાં ઘટાડાની જાહેરાત કરી હતી અને હવે વધુ એક બેંકે હોમ લોન દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. ANZ બેંક તેની કેટલીક ...
કોસ્ટ ઓફ લિવિંગમાં આગામી સમયમાં ક્યાંક રાહત મળે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી, જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઇન્ફ્લેશનનો દર સ્થિર જોવા મળ્યો, હાલ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચીને 3.3% પર સ્થિર જૂનમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં ગ્રાહક ભાવમાં 0.4 ટકાનો વધારો થતાં ફુગાવો ધીમો પડીને ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. વાર્ષિક દર 4 ટકાથી ઘટીને 3.3 ટકા ...
જે કેસમાં 2021માં બ્રેવરી એવોર્ડ મળ્યો તે જ કેસમાં હવે હુમલાનો આરોપ મૂકાયો, જાણીને નવાઇ લાગશે પરંતુ મસ્જિદ પર હુમલાના કેસમાં હુમલાખોરને પડકારનાર અને વધુ જાનહાની અટકાવનારા અઝીઝ પર હવે હુમલાનો આરોપ જાણીને નવાઇ લાગશે પરંતુ આ સત્ય છે અને તમારે માનવું પણ પડશે. ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં 2019માં મસ્જિદ પર હુમલો થયો હતો અને આ કેસમાં હુમલાખોરનો પીછો કરનારા અબ્લુલ અઝીઝ ...
કેશ મશીન લઇને ચોર ફરાર, 13મી જુલાઇ, શનિવારે સવારે 8 કલાકે ચોરીનો બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગના દાવા ફરીથી પોકળ સાબિત થયા ઓર્ડર માટેના બે ટેબલેટ, રેસ્ટોરન્ટનો આઇફોન અને કેશ ટીલની ચોરી, દરવાજાનો કાચ તોડીને અંદર ઘૂસ્યો ચોર આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડમાં ચોરીનો બનાવ બનવો એ કોઇ નવી વાત નથી પરંતુ સવાર સવારમાં બંધ રેસ્ટોરન્ટમાં ચોરી થવી એ થોડું અચરજ ભર્યું ...
મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ટ્રાઇવિઝન ઇવેન્ટ આયોજિત છોગાડા 2024માં ખેલૈયાઓ અનેરોમાં થનગનાટ કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી આખરે એ ગરબા નાઇટ્સનું આગમન ઓકલેન્ડમાં થઇ ગયું. ટ્રાઇવિઝન ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ગીતા રબારી છોગાડા 2024માં ખેલૈયાઓએ મનમૂકીને ઝૂમ્યા હતા. ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે આયોજિત નવરાત્રિ ઇવેન્ટમાં ઘુમ્મરિયુંથી લઇને ટેટુડોના તાલે ગરબા પ્રેમીઓ ગરબા રમ્યા હતા. ભલે ...