DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

AMI દ્વારા સૌથી વધુ ચોરાયેલી કારની યાદી જાહેર કરાઇ, જેમાં રીજીયન પ્રમાણે પણ અલગ અલગ કારની યાદી પણ આપવામાં આવી સતત ત્રીજા વર્ષે, ટોયોટા એક્વા ન્યુઝીલેન્ડની સૌથી વધુ ચોરાયેલી કારનો ખિતાબ મેળવ્યો AMI ના નવા ઇન્સ્યુરન્સ ડેટા, જે દેશના સૌથી મોટા જનરલ ઇન્શ્યોરન્સ ડેટાસેટમાંથી મેળવેલ છે, એ 2024 દરમિયાન લગભગ 12,000 વાહન ચોરીના ક્લેઇમ નોંધાવવામાં આવ્યા છે, જેમાં વાહન ચોરીના ...

17મી માર્ચથી નવો નિયમ લાગુ થશે, ડિપેન્ડન્ટ બાળકો માટેની આરોગ્ય આવશ્યકતાઓ બદલાશે, ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે જાહેર કર્યા નવા નિયમ ન્યૂઝીલેન્ડ સરકારે ટેમ્પરરી વિઝા ધારકોના ડિપેન્ડન્ટ બાળકો માટે ઇમિગ્રેશનની હેલ્થ રિક્વાયરમેન્ટમાં ફેરફારોની જાહેરાત કરી છે. 17 માર્ચ 2025 થી, ટેમ્પરરી, સ્ટુડન્ટ અથવા મિલિટરી વિઝા ધારકોના ડિપેન્ડન્ટ બાળકો હવે સ્ટુડન્ટ અને વિઝિટર વિઝા માટે પાત્ર રહેશે નહીં જો તેમની પાસે ગંભીર જ્ઞાનાત્મક (severe ...

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને પીએમ મોદી કાર્યક્રમનું 17મી માર્ચે કરશે ઉદ્ઘાટન રાયસીના ડાયલોગ 2025 ની થીમ આ વર્ષે કાલચક્ર રાખવામાં આવી છે. પીપલ, પીસ, પ્લાનેટ ભારતના મુખ્ય ભૂ-રાજકીય અને ભૂ-અર્થશાસ્ત્ર પરિષદ, રાયસીના સંવાદની દસમી આવૃત્તિ, 17 થી 19 માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન 2025 સમિટમાં મુખ્ય મહેમાન છે. તેમની સાથે ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય ડાયસ્પોરા, ...

વડાપ્રધાન લક્સનની સાથે હાઇપ્રોફાઇલ ડેલિગેશન પણ ભારત જશે, 16-20 માર્ચના ચાર દિવસીય પ્રવાસમાં 2 દિવસ દિલ્હી અને 2 દિવસ મુંબઇમાં રહેશે પ્રતિનિધિમંડળ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 16 થી 20 માર્ચ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ રહેશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યવસાયો, મીડિયા અને ...

તાઉપો જિલ્લા કાઉન્સિલર ચોથી વાર ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં ઝડપાયા, પોલીસના પરીક્ષણમાં 804 માઇક્રોગ્રામ આલ્કોહોલ સામે આવ્યો આપણું ગુજરાત ન્યૂઝ.ચોથી વખત દારૂ પીને વાહન ચલાવ્યું હોવાની કબૂલાત કરનાર તાઉપો (Taupō) જિલ્લા કાઉન્સિલરે પોતાની સીટ પરથી રાજીનામું આપી દીધું છે. અન્ના પાર્ક ગયા શુક્રવારે ઓકલેન્ડ જિલ્લા કોર્ટમાં હાજર થઈ હતી અને ત્રીજી કે પછી વધુ પડતા દારૂ પીને વાહન ચલાવવાના આરોપમાં ...

બ્રેન્ટ ક્રૂડ ઓઇલ – જે સ્થાનિક પેટ્રોલના ભાવને સૌથી વધુ અસર કરે છે – તેનો ભાવ રાતોરાત પ્રતિ બેરલ ૭૦ યુએસ ડોલર (૧૨૨ ડોલર) ની નીચે પહોંચ્યો મોટરચાલકો આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ ઘટવાની અપેક્ષા રાખી શકે છે કારણ કે કિવી ડોલર સ્થિર થયો હોવાથી તેલના ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ ત્રણ વર્ષથી વધુ સમયગાળાના સૌથી નીચા સ્તરે છે ...

ન્યૂઝીલેન્ડ કસ્ટમે 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું, લોસ એન્જલસથી આવી હતી ફ્લાઇટ, બિનવારસી બેગમાં મળ્યું ડ્રગ્સ, NZ બજારકિંમત $37.5 મીલિયન 3 જાન્યુઆરીએ પણ $10 મીલિયનનું ડ્રગ્સ એરપોર્ટ પર મળ્યું હતું ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બિનવારસી બેગમાંથી 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે. બંને બેગ બુધવાર 5 માર્ચે LAX થી ફ્લાઇટમાં આવી હતી અને વધુ તપાસ માટે ...

વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે કર્યું એલાન, ચેથમ હાઉસ ખાતે એક ભાષણ દરમિયાન, ગોફે વિન્સ્ટન ચર્ચિલના ઐતિહાસિક ભાષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે શું ટ્રમ્પ “ખરેખર ઇતિહાસ સમજે છે ?” ઓકલેન્ડના પૂર્વ મેયર અને યુકેમાં ન્યૂઝીલેન્ડના હાઇકમિશનર ફિલ ગોફને ડોનાલ્ડ ટ્રમ્પ પરની ટિપ્પણી ભારે પડી ગઇ છે. ફિલ ગોફે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જાહેરમાં ટિપ્પણી કર્યા બાદ વિદેશ મંત્રી ...

પૂજ્ય શ્રી છોટે મોરારીબાપુના કંઠે રામકથા, વેલિંગ્ટન ગાયત્રી પરિવાર દ્વારા આયોજન કરાયું, સર્વે ભાવિક ભક્તોને પધારવા આયોજકોનું આમંત્રણ આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટનવેલિંગ્ટન હવે રામમય બનવા જઇ રહ્યું છે. કારણ કે પાંચમી માર્ચથી 10 માર્ચ સુધી વેલિંગ્ટનના 105, રેન્ડવિક ક્રેસેન્ટ, મોએરા કોમ્યુનિટી હોલ, લોઅર હટ્ટ ખાતે રામકથાનું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારી બાપુ, કુંઢેલીવાલા, ભાવનગર) ના મુખરવિંદે ...

શુક્રવારે રાત્રે 7.50 વાગ્યે બની ઘટના, આરોપી અને ઇજાગ્રસ્ત લોકો એકબીજાને જાણતા હતા- પોલીસનું નિવેદન, આરોપીને તાકાનીની સ્કૂલ રોડ પાસેથી ઝડપી લેવાયો Takanini Stabbing Incident : એકતરફ જ્યાં ન્યૂઝીલેન્ડમાં ગુનાખોરી ઘટી હોવાના દાવા સરકાર દ્વારા થઇ રહ્યા છે ત્યાં છેલ્લા એક અઠવાડિયામાં વધુ એક મોટી ઘટના ઓકલેન્ડમાં બની છે. સાઉથ ઓકલેન્ડના તાકાનીનીમાં શુક્રવારે રાત્રે 7.50 કલાકની આસપાસ એક વ્યક્તિએ આંતરિક ...