બ્રેન્ટ ક્રૂડ ઓઇલ – જે સ્થાનિક પેટ્રોલના ભાવને સૌથી વધુ અસર કરે છે – તેનો ભાવ રાતોરાત પ્રતિ બેરલ ૭૦ યુએસ ડોલર (૧૨૨ ડોલર) ની નીચે પહોંચ્યો મોટરચાલકો આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ ઘટવાની અપેક્ષા રાખી શકે છે કારણ કે કિવી ડોલર સ્થિર થયો હોવાથી તેલના ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ ત્રણ વર્ષથી વધુ સમયગાળાના સૌથી નીચા સ્તરે છે ...
ન્યૂઝીલેન્ડ કસ્ટમે 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું, લોસ એન્જલસથી આવી હતી ફ્લાઇટ, બિનવારસી બેગમાં મળ્યું ડ્રગ્સ, NZ બજારકિંમત $37.5 મીલિયન 3 જાન્યુઆરીએ પણ $10 મીલિયનનું ડ્રગ્સ એરપોર્ટ પર મળ્યું હતું ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બિનવારસી બેગમાંથી 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે. બંને બેગ બુધવાર 5 માર્ચે LAX થી ફ્લાઇટમાં આવી હતી અને વધુ તપાસ માટે ...
વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે કર્યું એલાન, ચેથમ હાઉસ ખાતે એક ભાષણ દરમિયાન, ગોફે વિન્સ્ટન ચર્ચિલના ઐતિહાસિક ભાષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે શું ટ્રમ્પ “ખરેખર ઇતિહાસ સમજે છે ?” ઓકલેન્ડના પૂર્વ મેયર અને યુકેમાં ન્યૂઝીલેન્ડના હાઇકમિશનર ફિલ ગોફને ડોનાલ્ડ ટ્રમ્પ પરની ટિપ્પણી ભારે પડી ગઇ છે. ફિલ ગોફે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જાહેરમાં ટિપ્પણી કર્યા બાદ વિદેશ મંત્રી ...
પૂજ્ય શ્રી છોટે મોરારીબાપુના કંઠે રામકથા, વેલિંગ્ટન ગાયત્રી પરિવાર દ્વારા આયોજન કરાયું, સર્વે ભાવિક ભક્તોને પધારવા આયોજકોનું આમંત્રણ આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટનવેલિંગ્ટન હવે રામમય બનવા જઇ રહ્યું છે. કારણ કે પાંચમી માર્ચથી 10 માર્ચ સુધી વેલિંગ્ટનના 105, રેન્ડવિક ક્રેસેન્ટ, મોએરા કોમ્યુનિટી હોલ, લોઅર હટ્ટ ખાતે રામકથાનું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારી બાપુ, કુંઢેલીવાલા, ભાવનગર) ના મુખરવિંદે ...
શુક્રવારે રાત્રે 7.50 વાગ્યે બની ઘટના, આરોપી અને ઇજાગ્રસ્ત લોકો એકબીજાને જાણતા હતા- પોલીસનું નિવેદન, આરોપીને તાકાનીની સ્કૂલ રોડ પાસેથી ઝડપી લેવાયો Takanini Stabbing Incident : એકતરફ જ્યાં ન્યૂઝીલેન્ડમાં ગુનાખોરી ઘટી હોવાના દાવા સરકાર દ્વારા થઇ રહ્યા છે ત્યાં છેલ્લા એક અઠવાડિયામાં વધુ એક મોટી ઘટના ઓકલેન્ડમાં બની છે. સાઉથ ઓકલેન્ડના તાકાનીનીમાં શુક્રવારે રાત્રે 7.50 કલાકની આસપાસ એક વ્યક્તિએ આંતરિક ...
32 વર્ષીય આરોપીને નેમ સપ્રેસન માટે મંજૂરી અપાઇ, 2 આરોપોમાં દોષિત હોવાની કબૂલાત, 31 ડિસેમ્બરની રાત્રીએ લીન ફ્લેમિંગની થઇ હતી હત્યા નેલ્સન પોલીસ અધિકારી લિન ફ્લેમિંગની હત્યાના આરોપી વ્યક્તિએ તેણીની હત્યા અને તેના સાથીદારની હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ન હોવાની કબૂલાત કરી છે. 32 વર્ષીય આરોપીએ શુક્રવારે સવારે ક્રાઇસ્ટચર્ચ જેલમાંથી બ્લેનહાઇમ ખાતે હાઇકોર્ટમાં રૂબરૂ હાજર થયો હતો જ્યાં તેને હવે ...
સોમવારથી ઇન્ડિયન કોન્સુલેટ, ઓકલેન્ડ ઓફિસ SAP ટાવર, લેવલ 13, 151 ક્વિન્સ સ્ટ્રીટથી કાર્યરત થશે, 3 માર્ચથી મહાત્મા ગાંધી સેન્ટર, ઇડન ટેરેસથી ઓફિસ બંધ થશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ ભારતની કોન્સુલેટ જનરલ, ઓકલેન્ડ ઓફિસ હવેથી પોતાના સ્થાયી એડ્રેસ પર કાર્યરત થવા જઇ રહી છે. સોમવાર 3 માર્ચથી મહાત્મા ગાંધી, 145 નોર્થ રોડ, ઇડન ટેરેસ ખાતેની ઓફિસ આ સાથે જ સંપૂર્ણ રીતે ...
વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશ યાત્રાએ હોવાથી ડેવિડ સીમોરને મળશે જવાબદારી, લક્સન વિયેતનામના તો પીટર્સ ચીનના પ્રવાસે આ અઠવાડિયે ACT નેતા ડેવિડ સીમોર કાર્યકારી વડા પ્રધાન છે, ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશમાં છે અને વડાપ્રધાનપદની જવાબદારી સીમોરના ફાળે બે દિવસ માટે આવનારી છે. વડા પ્રધાન વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આર્થિક તકો વધારવા માટે ...
વિદેશના પ્રતિભાશાળી ટીચર્સ માટે ન્યૂઝીલેન્ડ સૌથી શ્રેષ્ઠ, એરિકા સ્ટેનફોર્ડે પ્રાઇમરી ટીચર્સને રાહત આપતા કર્યું એલાન, 26મી માર્ચથી પ્રોસેસ કરી શકાશે સરકાર ન્યુઝીલેન્ડ આવતા શિક્ષકો માટે રેસીડેન્સી માટે અરજી કરવાનું સરળ બનાવી રહી છે, ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે આજે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ન્યુઝીલેન્ડને “વિદેશી પ્રતિભા માટે સ્પર્ધાત્મક સ્થળ” બનાવી રહ્યા છે. આવતા મહિનાના અંતથી, દેશમાં એક્રેડિટેડ ...
પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો લાગુ કરવામાં આવી રહ્યો છે, જેથી આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય પેરેન્ટ કેટેગરીને લઇ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વધુ એક અપડેટ આપવામાં આવ્યું છે. આજે જાહેર કરાયેલા રિલીઝ અનુસાર ઇમિગ્રેશન આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય તે માટે, પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો ...