વિદેશનીતિના જાણકારો નારાજ, બે વર્ષ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન યાદ આવ્યું જેમાં તેમણે યુરોપના દંભને દુનિયા સમક્ષ ઉજાગર કર્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, “યુરોપે સમજવું પડશે કે તેના મુદ્દાઓ વિશ્વના મુદ્દાઓ નથી, પરંતુ વિશ્વના મુદ્દાઓ તેના માટે બિનમહત્વપૂર્ણ છે.” રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને શસ્ત્રો પૂરા પાડીને મદદ કરી રહેલા યુરોપિયન યુનિયને ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી ...
150 લોકોએ ટી મારાએ ઓ હીને (ધ સ્ક્વેર) ખાતે એકઠા થઈ આતંકવાદ સામે અવાજ ઉઠાવ્યો: વિવિધ સમુદાયોએ પીડિતોના પરિવારો સાથે દર્શાવી સહાનુભૂતિ આપણું ગુજરાત ન્યૂઝ. પામર્સ્ટન નોર્થપામર્સ્ટન નોર્થમાં આજે, 3 મે, 2025 ના રોજ સવારે 11 વાગ્યે, તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાઓ સામે વિરોધ દર્શાવવા માટે આશરે 150 લોકો ટી મારાએ ઓ હીને (ધ સ્ક્વેર) ખાતે એકઠા થયા હતા. આ ...
ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટે ઘટનાની ગંભીર નોંધ લેતા બસ ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂક્યો, 60 વર્ષીય પેસેંજરનું હુમલામાં થયું હતું મોત, હાલ પોલીસે 34 વર્ષીય ડ્રાઇવરની કરી છે ધરપકડ ઓકલેન્ડના Papatoetoeમાં બસ સ્ટોપ પર થયેલા કથિત હુમલામાં ઘાયલ પેસેન્જરનું હોસ્પિટલમાં મૃત્યુ છે અને હવે તેમાં નવો ખુલાસો સામે આવ્યો છે, હુમલાના આરોપસર ગો બસના ડ્રાઈવરને કામથી દૂર કરાયો છે. પોલીસે જણાવ્યું હતું કે ...
સની દેઓલની ‘જાટ’ થી મળી ડબલ ઓપનિંગ, એડવાન્સ બુકિંગના આંકડા તૂટ્યા, રેડ 2ને વર્ષ 2025ની ત્રીજું સૌથી મોટું ઓપનિંગ મળ્યું અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ રિલીઝ થવાના એક દિવસ પહેલા જે રીતે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું હતું, તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ફિલ્મ પહેલા જ દિવસે સારી શરૂઆત કરશે. પરંતુ અજયની ફિલ્મે પહેલા દિવસે આટલી કમાણી કરી હશે ...
3 મે, 2025થી ન્યુઝીલેન્ડ પાસપોર્ટ મેળવવો થશે વધુ ખર્ચાળ, પાસપોર્ટ ઉત્પાદન વધુ મોંઘુ બન્યું હોવાનું કારણ હાથ ધર્યું આજે આંતરિક બાબતોના વિભાગ (ડીઆઈએ) એ જાહેરાત કરી છે કે તે પુખ્ત વયના પાસપોર્ટની કિંમત $215 થી વધારીને $247 કરશે, અને બાળકના પાસપોર્ટની કિંમત $125 થી વધારીને $144 કરશે. તાત્કાલિક સેવા ફી $215 થી વધીને $247 થશે, જેનાથી પુખ્ત વયના લોકો માટે ...
રવિવારે બપોરે 2.30 કલાકે 60 વર્ષીય વૃદ્ધ પર હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસે 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે ઓકલેન્ડના સબઅર્બ પાપાટોઇટોઇના ગ્રેટ સાઉથ રોડ પરના એક બસ સ્ટોપ પર કથિત દિવસે થયેલા હુમલા બાદ એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. કાઉન્ટીસ મનાકાઉ સીઆઈબી ડિટેક્ટીવ સિનિયર સાર્જન્ટ માઈક હેવર્ડે જણાવ્યું હતું કે આ વ્યક્તિ 27 એપ્રિલના રોજ બપોરે લગભગ ...
મુખ્ય વસ્તી ગણતરી સાથે જાતિગત સંખ્યા પણ ગણાશે, વિપક્ષ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો જાતિગત વસ્તી ગણતરીની કરતા હતા માંગ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાતિ વસ્તી ગણતરી અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. આ વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરી સાથે હાથ ધરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ કેબિનેટના નિર્ણયો પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની ...
ખાલિસ્તાન સમર્થક જગમીત સિંઘની ભૂંડી હાર, 168 બેઠકો પર જીત લિબરલની જીત, કંઝરવેટિવ પાર્ટી 144 બેઠકો પર સીમિત પીએમ મોદીએ કેનેડિયન ચૂંટણીમાં માર્ક કાર્નેને જીત બદલ અભિનંદન આપ્યા, આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની શરૂઆત હોઈ શકે છે કેનેડાના જાહેર પ્રસારણકર્તા સીબીસી ન્યૂઝ અનુસાર, માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ દેશની સામાન્ય ચૂંટણીઓમાં જીત મેળવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી ...
ગુરુવારે મોડી સાંજે ઓકલેન્ડના એઓટીઆ સ્ક્વેર ખાતે કેન્ડલ માર્ચ તો હેમિલ્ટનમાં શુક્રવારે સવારે હેમિલ્ટન લેક ખાતે શોકસભાનું આયોજન કરાયું, ભારતીય સમુદાય દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડ-હેમિલ્ટન ગુરુવારે સાંજે ઓકલેન્ડના એઓટેઆ સ્ક્વેરમાં લગભગ સો જેટલા ભારતીય સમુદાયના સભ્યો દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. અંદાજે 150 જેટલા લોકો શ્રદ્ધાંજલિ ...
માય લોટ્ટો દ્વારા આ વર્ષે 8મો વ્યક્તિ મિલિયોનર બન્યો, ઓકલેન્ડના વ્યક્તિએ ઓનલાઇન ટીકિટ ખરીદી હતી, લોટો ફર્સ્ટ ડિવિઝનમાં અન્ય બે ભાગ્યશાળી ખેલાડીઓએ પણ $333,333ની જીત મેળવી બુધવારની રાત્રે ડ્રો થયેલા પાવરબોલમાં ઓકલેન્ડના એક ભાગ્યશાળી ખેલાડીએ $23.3 મિલિયનનું જંગી ઇનામ જીત્યું છે. વિજેતાએ માયલોટો દ્વારા ટિકિટ ખરીદી હતી અને પાવરબોલના $23 મિલિયન તેમજ ફર્સ્ટ ડિવિઝનના $333,333ના ઇનામના હિસ્સા તરીકે આ રકમ ...



















