કેનેડાના વડા પ્રધાને દેશમાં ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓની હાજરીને સ્વીકારી પણ કહ્યું કે સમગ્ર શીખ સમુદાય તેનું પ્રતિનિધિત્વ કરતો નથી ઓટાવાઃ ભારત સાથેના રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેમના દેશમાં ખાલિસ્તાનીઓ હાજર છે. ભારત લાંબા સમયથી કેનેડા દ્વારા ભારત વિરોધી ઉગ્રવાદીઓને જગ્યા આપવાની વાત કરી રહ્યું છે. અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, કેનેડાના વડા પ્રધાને દેશમાં ખાલિસ્તાન તરફી ...
BCCIએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય જણાવ્યો, સત્તાવાર કાર્યક્રમ જાહેર થાય તે પહેલા PCBને ચોંકાવ્યું, ભારત સરકાર દ્વારા ટીમને પાકિસ્તાન ન મોકલવાની સલાહ આપવામાં આવી CHAMPIONS TROPHY 2025 : ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને જાણ કરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ આઈસીસીને જાણ ...
Ketan Joshi, Apnu Gujarat NZ, AucklandThe city was treated to an unforgettable night of music and festivities as Padma Shri Kailash Kher brought his signature sound and energy to Auckland for the highly anticipated Diwali with Kailash Kher – Live in Concert. Hosted at the Eventfinda Stadium on Friday night, this spectacular event saw the Indian community in Auckland come ...
ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે 295 ઇલેક્ટોરલ વોટ તો કમલા હેરિસે જીત્યા 226 ઇલેક્ટોરલ વોટ, ડોનાલ્ડ ટ્રમ્પ 132 વર્ષમાં પ્રથમ એવા નેતા છે જેમણે એકવાર હાર્યા બાદ પણ ચૂંટણી જીતી યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને હરાવીને જંગી જીત નોંધાવી છે. તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ...
શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, બંને દેશો વચ્ચે ફરીથી સમજૂતિ કરાર પર સહમતિ કરતારપુર સાહિબ જતા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા એક ખુશીના સમાચાર આવ્યા છે.ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત થઈ હતી. જેમાં કરતારપુર સાહિબ કોરિડોર પરના કરારને પાંચ વર્ષ માટે લંબાવવા પર સહમતિ બની છે. કરતારપુર સાહિબ કોરિડોર ...
ઇમિગ્રેશન એમ્પ્લોયમેન્ટ ઇન્ફ્રીંજમેન્ટ બદલ એમ્પ્લોયર્સને સજા કરાઇ, એપ્રિલ 2024માં માઇગ્રન્ટ્સ વર્કર્સને યોગ્ય વળતર મળી રહે તે માટે યોજના શરૂ કરાઇ હતી ઇમિગ્રેશન એમ્પ્લોયમેન્ટ ઉલ્લંઘન યોજના હેઠળ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે પેનલ્ટી આપવાનું શરૂ કરી દીધું છે. આ યોજના હેઠળ જે એમ્પ્લોયરોએ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડના એમ્પ્લોયમેન્ટ શરતોનું પાલન નથી કર્યું તેઓને નોટિસ જારી કરવામાં આવી હતી અને હવે તેઓ પાસેથી મોટી માત્રામાં પેનલ્ટી પણ ...
ઓનેહંગામાં બસ પર થયેલા હુમલા બાદ થયેલી જાનહાનિના સંબંધમાં શોધાયેલ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો ગઈકાલે ઓનેહંગામાં બસ પર થયેલા હુમલા બાદ થયેલી જાનહાનિના સંબંધમાં શોધાયેલ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઓકલેન્ડ પોલીસે વિવિધ ટીમ બનાવીને તેને ઝડપી લેવા માટે ગઇકાલ રાતથી અનેક પ્રયાસો કર્યા હતા અને આખરે તેઓને સફળતા મળી છે. પોલીસ દ્વારા અગાઉ જેની શોધ ચલાવવામાં આવેલ ...
આલ્બેની સેન્ટ્રલ સુપરેટ્ પરથી વેચાઇ હતી લકી લોટ્ટો પાવરબોલ ટિકિટ, હજુ સુધી વિજેતાએ ઇનામી રકમની ટિકિટ ચેક કરાવવા માટે નથી લીધી સ્ટોરની મુલાકાત આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડLotto પાવરબોલની ટિકિટ ઓકલેન્ડના આલ્બેની ખાતે આવેલા સેન્ટ્રલ સુપરેટ્ પરથી વેચવામાં આવી હતી. ગુજરાતી સ્ટોર ઓનર હિરેન અને બિનલ પટેલ આ સમાચારને લઇ ઘણાં ખુશ થયા છે. કારણ કે હજુ થોડા સમય પહેલા જ ...
અલ્બેની સેન્ટ્રલ સુપરેટ્ટમાં વેચાઈ છે લકી ટિકિટ, પાવરબોલ ફર્સ્ટ ડિવિઝન તરફથી $30 મિલિયન અને લોટ્ટો ફર્સ્ટ ડિવિઝન તરફથી $200,000 ઈનામ એક નસીબદાર ટિકિટે આજે સાંજે લોટ્ટોનો $30 મિલિયન પાવરબોલ જેકપોટ જીત્યો છે – અત્યાર સુધીનો 17મો પાવરબોલ કરોડપતિ.આજની રાતની સંખ્યા 32, 17, 28, 30, 21 અને 12 છે. બોનસ બોલ 36 છે અને પાવરબોલ 10 છે. પાવરબોલ ફર્સ્ટ ડિવિઝન તરફથી ...
બપોરે 2.30 કલાકે બસમાં હુમલાની ઘટના, પોલીસની 10 ટીમો હાજર, ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો, મોડી સાંજે પોલીસે પુષ્ટિ કરી કે ઘાયલ વ્યક્તિનું મોત થયું ઓકલેન્ડ બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ ફરીથી એકવાર ગુનેગારોના નિશાને આવી છે. બેફામ બનેલા તોફાની તત્વોએ બુધવારે બપોરે ઓકલેન્ડના ઓનેહંગામાં બસમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. જ્યાં ...