DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

માઉન્ટ મોંગાનુઇ ખાતેની મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શન અંગે ટોણો મારતા ખુશદીલ શાહ અને પ્રશંસક વચ્ચે ઝઘડો પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખુશદિલ શાહને સુરક્ષા કર્મચારીઓએ રોકી દીધો હતો કારણ કે તેણે કેટલાક ચાહકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમણે મર્યાદિત ઓવરની મેચમાં ન્યૂઝીલેન્ડ સામેના નિરાશાજનક પ્રદર્શન માટે પ્રવાસીઓની ટીકા કરતા કથિત રીતે પાછળ ન રહ્યા. આ જ પ્રકારની એક તસવીર ...

મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન, ક્રાંતિ-ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર’ કહેતા. તેઓ ક્રાંતિ ...

બિલની તરફેણમાં 128 મત પડ્યા તો વિરોધમાં 95 મત, 13 કલાક સુધી મેરેથોન ચર્ચા બાદ મોદી સરકારને રાહત મળી વકફ સુધારા બિલ પર ૧૩ કલાકથી વધુ સમય સુધી ચર્ચા કર્યા બાદ, રાજ્યસભાએ પણ ગુરુવારે રાત્રે 2.30 વાગ્યા પછી મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ 2025 પર નિર્ણય ધ્વનિ મતદાન દ્વારા નહીં પરંતુ મતોના વિભાજન દ્વારા લેવામાં આવ્યો હતો. ...

Immigration New Zealandને વધુ સત્તાઓ અપાઇ, 30 માર્ચથી ઇમિગ્રેશન એડવાઇઝર્સ લાઇસન્સિંગ એક્ટ ૨૦૦૭ માં ફેરફારો અમલમાં આવ્યા, બિનઅધિકૃત લાઇસન્સ એડવાઇઝર દ્વારા કરાયેલી એપ્લિકેશન ડિક્લાઇન થશે રવિવાર 30 માર્ચ 2025 ના રોજ, ઇમિગ્રેશન એડવાઇઝર્સ લાઇસન્સિંગ એક્ટ 2007 માં ફેરફારો અમલમાં આવ્યા છે, જેનાથી ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડને અરજીઓ પર પ્રક્રિયા કરતી વખતે નવી સત્તાઓ મળી છે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા જાહેર કરાયું છે કે ...

લોકસભામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા મતદાનમાં કુલ 464 મત નોંધાયા , બિલના પક્ષમાં 288 અને વિરુદ્ધ 232 મત પડ્યા, 12 કલાકથી વધુ સમય સુધી બિલના સુધારાઓ પર ચર્ચા ચાલી Waqf Ammendment Bill 2025 Passed in Loksabha : ભારતભરના વકફ બોર્ડમાં જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે વકફ સુધારા બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. બિલ પર 12 કલાક ચર્ચા થઈ. આ ...

ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટે પાર્કિંગ ચાર્જ વધાર્યા, 14મી એપ્રિલથી વધારો લાગુ થશે, AT પાર્ક અને ઓન સ્ટ્રીટ પાર્કિંગમાં ચાર્જ લાગુ પડશે ન્યૂઝીલેન્ડમાં 1 એપ્રિલથી મિનિમમ વેજીસમાં 0.35 સેન્ટસનો વધારો થયો છે અને ત્યારબાદ અનેક એક સર્વિસ છે જેમાં ભાવ વધારો કરાયો છે. જોકે હાલ તો ઓકલેન્ડ વાસીઓની હાલત આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપૈયા જેવી છે. કારણ કે હવે સોમવાર ૧૪ એપ્રિલથી એટી ...

લોકસભામાં NDAના 293 સાંસદો છે. ઇન્ડી એલાયન્સ પાસે 235 સાંસદો, આજે ભારતીય સમય અનુસાર બપોરે 12 કલાકે રજૂ કરાશે WAQF સંશોધક બિલ દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંગઠન, વક્ફ બોર્ડનો સમય હવે ભૂતકાળની વાત છે કે નહીં તે નક્કી થશે. સરકાર બપોરે 12 વાગ્યે લોકસભામાં વકફ સુધારા બિલ લાવી રહી છે. આજે મતદાન પણ થશે અને એવું માનવામાં ...

લોકસભા અને રાજ્યસભામાં બીજી એપ્રિલે વક્ફ સંશોધન બિલ લાવવાની તૈયારી, બજેટ સત્રના અંતિમ બે દિવસે વક્ફ બિલ પર ઘમાસાણ સર્જાશે સરકાર સંસદના વર્તમાન બજેટ સત્રના બીજા તબક્કામાં વક્ફ સુધારા બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ 2 એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદીય બાબતો અને લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં આ બિલ ...

783 એમ્પ્લોયર્સની માન્યતા રદ કરવામાં આવી અને 177 એમ્પ્લોયર્સની માન્યતા સસ્પેન્ડ કરાઇ, હાલ 94 એમ્પ્લોયર્સ સામે 85 જેટલી તપાસ ચાલુ એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા (AEWV) ન્યૂઝીલેન્ડમાં માઇગ્રન્ટ્સ વર્કરો માટે મુખ્ય વર્ક વિઝા છે, જે તેઓને માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયરો માટે પાંચ વર્ષ સુધી કામ કરવાની મંજૂરી આપે છે. ન્યૂઝીલેન્ડના લોકો માટે રોજગારીની તકોને પ્રાથમિકતા આપવા અને વાસ્તવિક સ્કિલ શોર્ટેજને દૂર કરવા ...

એપ્રિલમાં નવું નાણાકીય વર્ષ શરૂ થતાં, ન્યુઝીલેન્ડમાં ઘણા મુખ્ય નીતિગત અને નાણાકીય ફેરફારો અમલમાં આવી રહ્યા છે. આ ફેરફારો વર્કરો, સ્ટુડન્ટ, હાઉસ પોલિસી અને ઇન્વેસ્ટરોને અસર કરશે. આ ફેરફારો આપના જીવનને કેટલે અંશે અસર કરી રહ્ય છે તે જાણીએ… 1 એપ્રિલ, 2025 થી ન્યુઝીલેન્ડમાં નાણાકીય અને નીતિગત ફેરફારોએપ્રિલમાં નવું નાણાકીય વર્ષ શરૂ થતાં, ન્યુઝીલેન્ડમાં ઘણા મુખ્ય નીતિગત અને નાણાકીય ફેરફારો ...