બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ડ્રાઇવિંગ દરમિયાન ઓનલાઇન મીટિંગમાં હાજર રહ્યા હતા જો ગુનો સાબિત થશે તો 20 ડિમેરીટ્સ અને $150ના દંડની શક્યતા ઓકલેન્ડના મેયર વેન બ્રાઉન સામે ફોન કોલ કરતી વખતે વાહન ચલાવવા બદલ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ફોન પર આવ્યા હતા જ્યારે તેઓ ડ્રાઇવિંગ કરી ...
ગત શુક્રવારે Penrose ખાતે બે કલાકે ક્રોસિંગ પર ટ્રેન અને વાહન વચ્ચે થયો હતો અકસ્માત, 40 વર્ષીય સર્વીન સિંઘનું નિધન પોલીસે ગયા અઠવાડિયે ઓકલેન્ડના પેનરોઝમાં ટ્રેન અને વાહન વચ્ચેના અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જાહેર કર્યું છે. આ અકસ્માત શુક્રવારે બપોરે 2 વાગ્યે સ્ટેશન રોડના ઇન્ટરસેક્શન નજીક લેવલ ક્રોસિંગ પર થયો હતો. ભોગ બનનાર 40 વર્ષીય સરવીન સિંહ ઓકલેન્ડના રહેવાસી ...
બેંકના ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવાના આશય સાથે સમોઅન, તોંગન અને હિન્દી ભાષા બેંકિંગ સર્વિસમાં ઉપલબ્ધ કરાવાઇ, દેશભરના 373 એટીએમમાં સર્વિસ હવેથી ઉપલબ્ધ વધુ માહિતી માટી અહીં ક્લિક કરો. https://www.westpac.co.nz/about-us/media/westpac-nz-adds-tongan-samoan-and-hindi-languages-to-atms/?utm_source=miragenews&utm_medium=miragenews&utm_campaign=news આપણું ગુજરાત ન્યૂઝ.વેસ્ટપેક બેંક દ્વારા ભારતીય ગ્રાહકો માટે એક અનોખી ભેટ આપવામાં આવી છે. બેંક દ્વારા હવે ભારતીય ગ્રાહકો માટે એટીએમમાં બેંકિંગ સર્વિસની સુવિધા દરમિયાન હિન્દી ભાષા પણ ઉપલબ્ધ કરાવાઇ ...
માઉન્ટ મોંગાનુઇ ખાતેની મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શન અંગે ટોણો મારતા ખુશદીલ શાહ અને પ્રશંસક વચ્ચે ઝઘડો પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખુશદિલ શાહને સુરક્ષા કર્મચારીઓએ રોકી દીધો હતો કારણ કે તેણે કેટલાક ચાહકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમણે મર્યાદિત ઓવરની મેચમાં ન્યૂઝીલેન્ડ સામેના નિરાશાજનક પ્રદર્શન માટે પ્રવાસીઓની ટીકા કરતા કથિત રીતે પાછળ ન રહ્યા. આ જ પ્રકારની એક તસવીર ...
મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન, ક્રાંતિ-ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર’ કહેતા. તેઓ ક્રાંતિ ...
બિલની તરફેણમાં 128 મત પડ્યા તો વિરોધમાં 95 મત, 13 કલાક સુધી મેરેથોન ચર્ચા બાદ મોદી સરકારને રાહત મળી વકફ સુધારા બિલ પર ૧૩ કલાકથી વધુ સમય સુધી ચર્ચા કર્યા બાદ, રાજ્યસભાએ પણ ગુરુવારે રાત્રે 2.30 વાગ્યા પછી મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ 2025 પર નિર્ણય ધ્વનિ મતદાન દ્વારા નહીં પરંતુ મતોના વિભાજન દ્વારા લેવામાં આવ્યો હતો. ...
Immigration New Zealandને વધુ સત્તાઓ અપાઇ, 30 માર્ચથી ઇમિગ્રેશન એડવાઇઝર્સ લાઇસન્સિંગ એક્ટ ૨૦૦૭ માં ફેરફારો અમલમાં આવ્યા, બિનઅધિકૃત લાઇસન્સ એડવાઇઝર દ્વારા કરાયેલી એપ્લિકેશન ડિક્લાઇન થશે રવિવાર 30 માર્ચ 2025 ના રોજ, ઇમિગ્રેશન એડવાઇઝર્સ લાઇસન્સિંગ એક્ટ 2007 માં ફેરફારો અમલમાં આવ્યા છે, જેનાથી ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડને અરજીઓ પર પ્રક્રિયા કરતી વખતે નવી સત્તાઓ મળી છે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા જાહેર કરાયું છે કે ...
લોકસભામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા મતદાનમાં કુલ 464 મત નોંધાયા , બિલના પક્ષમાં 288 અને વિરુદ્ધ 232 મત પડ્યા, 12 કલાકથી વધુ સમય સુધી બિલના સુધારાઓ પર ચર્ચા ચાલી Waqf Ammendment Bill 2025 Passed in Loksabha : ભારતભરના વકફ બોર્ડમાં જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે વકફ સુધારા બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. બિલ પર 12 કલાક ચર્ચા થઈ. આ ...
ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટે પાર્કિંગ ચાર્જ વધાર્યા, 14મી એપ્રિલથી વધારો લાગુ થશે, AT પાર્ક અને ઓન સ્ટ્રીટ પાર્કિંગમાં ચાર્જ લાગુ પડશે ન્યૂઝીલેન્ડમાં 1 એપ્રિલથી મિનિમમ વેજીસમાં 0.35 સેન્ટસનો વધારો થયો છે અને ત્યારબાદ અનેક એક સર્વિસ છે જેમાં ભાવ વધારો કરાયો છે. જોકે હાલ તો ઓકલેન્ડ વાસીઓની હાલત આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપૈયા જેવી છે. કારણ કે હવે સોમવાર ૧૪ એપ્રિલથી એટી ...
લોકસભામાં NDAના 293 સાંસદો છે. ઇન્ડી એલાયન્સ પાસે 235 સાંસદો, આજે ભારતીય સમય અનુસાર બપોરે 12 કલાકે રજૂ કરાશે WAQF સંશોધક બિલ દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંગઠન, વક્ફ બોર્ડનો સમય હવે ભૂતકાળની વાત છે કે નહીં તે નક્કી થશે. સરકાર બપોરે 12 વાગ્યે લોકસભામાં વકફ સુધારા બિલ લાવી રહી છે. આજે મતદાન પણ થશે અને એવું માનવામાં ...