DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશ યાત્રાએ હોવાથી ડેવિડ સીમોરને મળશે જવાબદારી, લક્સન વિયેતનામના તો પીટર્સ ચીનના પ્રવાસે આ અઠવાડિયે ACT નેતા ડેવિડ સીમોર કાર્યકારી વડા પ્રધાન છે, ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશમાં છે અને વડાપ્રધાનપદની જવાબદારી સીમોરના ફાળે બે દિવસ માટે આવનારી છે. વડા પ્રધાન વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આર્થિક તકો વધારવા માટે ...

વિદેશના પ્રતિભાશાળી ટીચર્સ માટે ન્યૂઝીલેન્ડ સૌથી શ્રેષ્ઠ, એરિકા સ્ટેનફોર્ડે પ્રાઇમરી ટીચર્સને રાહત આપતા કર્યું એલાન, 26મી માર્ચથી પ્રોસેસ કરી શકાશે સરકાર ન્યુઝીલેન્ડ આવતા શિક્ષકો માટે રેસીડેન્સી માટે અરજી કરવાનું સરળ બનાવી રહી છે, ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે આજે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ન્યુઝીલેન્ડને “વિદેશી પ્રતિભા માટે સ્પર્ધાત્મક સ્થળ” બનાવી રહ્યા છે. આવતા મહિનાના અંતથી, દેશમાં એક્રેડિટેડ ...

પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો લાગુ કરવામાં આવી રહ્યો છે, જેથી આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય પેરેન્ટ કેટેગરીને લઇ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વધુ એક અપડેટ આપવામાં આવ્યું છે. આજે જાહેર કરાયેલા રિલીઝ અનુસાર ઇમિગ્રેશન આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય તે માટે, પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો ...

જો ૧૧ પાકિસ્તાની ખેલાડીઓની આખી મેચ ફી એકસાથે ઉમેરવામાં આવે તો પણ હાર્દિક પંડ્યાની ઘડિયાળની 7 કરોડની કિંમત નજીક નથી પહોંચતી, બાબર આઝમની વિકેટ લીધી ત્યારે ઘડિયાળનો થયો ખુલાસો વિશ્વમાં માત્ર કંપની દ્વારા 50 જ Richard Mille RM 27-02  વૉચ બનાવાઇ Hardik Pandya Watch Price: હાર્દિક પંડ્યાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરતી વખતે 2 વિકેટ ...

Champions Trophy: કોહલીએ કરિયરની 51મી સદી ફટકારી, ભારત 244/4 42.3 ઓવર, પાકિસ્તાન 241 રન, ઐયર 56 રન, ગિલ 46 રન ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં દરેક મોરચે શાનદાર પ્રદર્શન કર્યું અને તેના કટ્ટર હરીફને છ વિકેટથી હરાવ્યું. સૌપ્રથમ, કુલદીપ યાદવના નેતૃત્વમાં સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું જેના કારણે પાકિસ્તાનના બેટ્સમેન પૂરા 50 ઓવર રમી શક્યા નહીં અને ટીમ 49.4 ...

ઓસ્ટ્રેલિયામાં મંત્રીઓ કરતાં સરકારી કર્મચારીઓની સેલરી વધુ, પીએમ- કેબિનેટ સેક્રેટરીની સેલરી વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ કરતાં 66% વધુ ઓસ્ટ્રેલિયામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેના કારણે તમામના મોંઢે એક જ ચર્ચા થઇ રહી છે કે આખરે સેલરીમાં આટલી અસમાનતા કેમ છે. તાસ્માનિયા જે ઓસ્ટ્રેલિયાનો એક પ્રદેશ છે ત્યાં દેશમાં સૌથી ઓછી સેલરી ધરાવતા લોકો રહે છે. તાસ્માનિયાના સેનેટરી જેકી લેમ્બીએ ...

અમદાવાદ સહિત મહેસાણાના યુવક યુવતી પાસેથી રૂપિયા ખંખેર્યા, તમામ લોકોને 17 લાખમાં વર્ક પરમિટ આપવાનો સોદો નક્કી થયો, એર ટિકિટ પણ આપી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ નોંધાયો, પોલીસ તપાસ શરૂ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદNew Zealand Visa Scam : ગુજરાતના અમદાવાદના રહેવાસી 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે છેતરપિંડી કરનારાઓ સામે 70.90 લાખ રૂપિયા (142581.03 NZD)ની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ...

યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ તેમને પદના શપથ લેવડાવ્યા, કાશ પટેલની નિમણૂંકને સેનેટમાં 51-49 મતથી મંજૂરી મળી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીક છે કાશ પટેલ નવા FBI ડિરેક્ટર કાશ પટેલ ગુજરાતના આણંદ જિલ્લાના વતની KASH PATEL NEW FBI DIRECTOR : ભારતીય મૂળના અને ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર કાશ પટેલે શનિવારે યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. ...

બાંગ્લાદેશ 228, શમીની 53 રનમાં 5 વિકેટ, હર્ષિત રાણા 3 વિકેટ, ભારત 231/4 (46.3 ઓવર), શુભમન ગિલ 101 રન, રોહિત શર્મા 41, કોહલી 22 રન, રાહુલ 41 રન India Vs Bangladesh : ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 228 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે ...

માર્ચથી AEWVના કેટલાક રૂલ્સ તથા મેડિયન વેજમાં ફેરફાર, ડિસેમ્બર 2024માં ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડે કરી હતી જાહેરાત, હવે તબક્કાવાર અમલ ડિસેમ્બર 2024 માં, સરકારે AEWV માં સુધારાઓની જાહેરાત કરી જેથી ચોક્કસ ક્ષેત્રો અને પ્રદેશોમાં વ્યવસાયોની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ સેટિંગ્સ વધુ સરળ અને અસરકારક બને. આના પરિણામે, ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) 2025 દરમિયાન ઘણા ફેરફારો લાવશે. જોકે હાલ બીજા તબક્કાના આ ફેરફારોમાં ...