DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

કેટલાક વિઝામાં ફી 90 ટકા સુધી વધી શકે છે, સ્ટુડન્ટ વિઝાથી લઇને પોસ્ટ સ્ટડી વિઝા અને પાર્ટનર વિઝા ફી તોતિંગ સ્તરે વધશે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ વિવિધ વિઝાની ફીમાં એટલો વધારો કરવા જઇ રહ્યું છે કે જેનો તમે સપનામાં પણ વિચાર નહીં કરી શકો. કારણ કે જ્યારે વિઝા ફી વધારા વિશે ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ બાબતે કંઇ ...

ન્યુઝીલેન્ડ મેટ સર્વિસ ડિપાર્ટમેન્ટે 120 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી, નુકસાન અને પાવરકટને લઇને પણ ચેતવણી ઓકલેન્ડથી વાઇકાટો સુધી તીવ્ર વાવાઝોડું અને જોરદાર પવન આગાહી કરતા વહેલા આવી રહ્યા છે. મેટસર્વિસે સમગ્ર ઓકલેન્ડ, થેમ્સ કોરોમંડલ, કાઈપારાઅને વાઈકાટોમાં રેડ વોર્નિંગ ચેતવણી જારી કરી છે. કેટલાક ભાગોમાં 120km/h સુધી પહોંચવાની પણ અપેક્ષા છે. અગાઉ બપોર આસપાસ જોરદાર પવન ફૂંકાવવાની શરૂઆતની ...

ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કર્યો ખુલાસો, હાલ કુલ 177 વર્કર ઓવર સ્ટે કરી રહ્યા હોવાનું ખૂલ્યું ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડએ કેટલાંક આંકડા જાહેર કર્યા છે જે અત્યંત ચોંકાવનારા છે. INZ ના આંકડા પ્રમાણે ગેબ્રિયલ વાવાઝોડાથી દેશમાં થયેલા નુકસાન માટે કેટલાંક વર્કરોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી હાલ દર છ વિઝા એપ્લિકન્ટસમાંથી એક ઓવર સ્ટેયર છે. આત્યંતિક હવામાનની ઘટનાઓ બાદ છ ...

હેમિલ્ટનની ચીલી ઇન્ડિયન રેસ્ટોરન્ટના માલિક જયંત અને દિપ્તી કૌશલને MBIEએ કર્યું શોષણ, હવે રેસ્ટોરન્ટના પાટિયા પાડી દીધા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યુઝીલેન્ડમાં હવે માઇગ્રન્ટનું શોષણ કરવું હવે જાણે સામાન્ય વાત બની ગઇ છે. કારણ કે અનેક કડક કાયદા હોવા છતાં પણ બિઝનેસ ઓનર્સ અને માઇગ્રન્ટ્સ રેસિડેન્સી માટે અવનવા રસ્તાઓ શોધી કાઢે છે. આવો જ એક કિસ્સો હેમિલ્ટનની ચીલી ઇન્ડિયન રેસ્ટરન્ટના કેસમાં ...

ગુરુવારે ડ્યુનેડિન બસ હબમાં ટ્રિનિટી કૉલેજના વિદ્યાર્થીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરાયો હતો. ગુરુવારે બપોરે 3 વાગ્યા પછી ગ્રેટ કિંગ સ્ટ્રીટ પર ટ્રિનિટી કેથોલિક કોલેજના 16 વર્ષના છોકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું.અન્ય 13 વર્ષીય કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો ...

3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને તેમની કારકિર્દી શરૂ કરનાર યુવાનોને દેશમાં રહેવા અને કામ કરવા માટે વિઝા આપવામાં આવશે કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ.ઓસ્ટ્રેલિયન સરકારે તેના વાર્ષિક બજેટમાં (Federal Budget) ભારતીયોને ઘણી ભેટ આપી છે. 2022માં થયેલા કરાર હેઠળ હોલિડે વિઝા પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના લોકો માટે ખાસ વિઝા સ્કીમ શરૂ કરી છે. જેમાં 3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને યુવાનોને ...