ગુરુવારે ડ્યુનેડિન બસ હબમાં ટ્રિનિટી કૉલેજના વિદ્યાર્થીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરાયો હતો. ગુરુવારે બપોરે 3 વાગ્યા પછી ગ્રેટ કિંગ સ્ટ્રીટ પર ટ્રિનિટી કેથોલિક કોલેજના 16 વર્ષના છોકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું.અન્ય 13 વર્ષીય કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો ...
3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને તેમની કારકિર્દી શરૂ કરનાર યુવાનોને દેશમાં રહેવા અને કામ કરવા માટે વિઝા આપવામાં આવશે કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ.ઓસ્ટ્રેલિયન સરકારે તેના વાર્ષિક બજેટમાં (Federal Budget) ભારતીયોને ઘણી ભેટ આપી છે. 2022માં થયેલા કરાર હેઠળ હોલિડે વિઝા પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના લોકો માટે ખાસ વિઝા સ્કીમ શરૂ કરી છે. જેમાં 3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને યુવાનોને ...