DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

વડાપ્રધાન લક્સનની સાથે હાઇપ્રોફાઇલ ડેલિગેશન પણ ભારત જશે, 16-20 માર્ચના ચાર દિવસીય પ્રવાસમાં 2 દિવસ દિલ્હી અને 2 દિવસ મુંબઇમાં રહેશે પ્રતિનિધિમંડળ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 16 થી 20 માર્ચ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ રહેશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યવસાયો, મીડિયા અને ...

ટીમ ઇન્ડિયા 254/6, ન્યૂઝીલેન્ડ 251/7, ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અપરાજિત, મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ સ્ફોટક 76 રન ફટકાર્યા, કેએલ રાહુલે અણનમ 34 રન ફટકારી ફિનિશરની ભૂમિકા નીભાવી, શ્રેયશ ઐયર 48 રન ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીત, ટી20 વર્લ્ડ કપ બાદ વધુ એક ICC ટ્રોફી પર ભારતની જીત, રચિન રવિન્દ્ર મેન ઓફ ધ ટૂર્નામેન્ટ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ...

પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ ભારતીય નાગરિકતા ત્યજી, લંડનમાં ભારતીય હાઇકમિશનની ઓફિસે પાસપોર્ટ જમા કરાવવા અરજી કરી, પ્રત્યાર્પણ હવે મુશ્કેલ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, લલિત મોદી હવે વનુઆતુના નાગરિક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ અને IPL ના સ્થાપક લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે. શુક્રવારે વિદેશ મંત્રાલયે ...

તાઉપો જિલ્લા કાઉન્સિલર ચોથી વાર ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં ઝડપાયા, પોલીસના પરીક્ષણમાં 804 માઇક્રોગ્રામ આલ્કોહોલ સામે આવ્યો આપણું ગુજરાત ન્યૂઝ.ચોથી વખત દારૂ પીને વાહન ચલાવ્યું હોવાની કબૂલાત કરનાર તાઉપો (Taupō) જિલ્લા કાઉન્સિલરે પોતાની સીટ પરથી રાજીનામું આપી દીધું છે. અન્ના પાર્ક ગયા શુક્રવારે ઓકલેન્ડ જિલ્લા કોર્ટમાં હાજર થઈ હતી અને ત્રીજી કે પછી વધુ પડતા દારૂ પીને વાહન ચલાવવાના આરોપમાં ...

બ્રેન્ટ ક્રૂડ ઓઇલ – જે સ્થાનિક પેટ્રોલના ભાવને સૌથી વધુ અસર કરે છે – તેનો ભાવ રાતોરાત પ્રતિ બેરલ ૭૦ યુએસ ડોલર (૧૨૨ ડોલર) ની નીચે પહોંચ્યો મોટરચાલકો આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ ઘટવાની અપેક્ષા રાખી શકે છે કારણ કે કિવી ડોલર સ્થિર થયો હોવાથી તેલના ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ ત્રણ વર્ષથી વધુ સમયગાળાના સૌથી નીચા સ્તરે છે ...

ન્યૂઝીલેન્ડ કસ્ટમે 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું, લોસ એન્જલસથી આવી હતી ફ્લાઇટ, બિનવારસી બેગમાં મળ્યું ડ્રગ્સ, NZ બજારકિંમત $37.5 મીલિયન 3 જાન્યુઆરીએ પણ $10 મીલિયનનું ડ્રગ્સ એરપોર્ટ પર મળ્યું હતું ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બિનવારસી બેગમાંથી 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે. બંને બેગ બુધવાર 5 માર્ચે LAX થી ફ્લાઇટમાં આવી હતી અને વધુ તપાસ માટે ...

વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે કર્યું એલાન, ચેથમ હાઉસ ખાતે એક ભાષણ દરમિયાન, ગોફે વિન્સ્ટન ચર્ચિલના ઐતિહાસિક ભાષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે શું ટ્રમ્પ “ખરેખર ઇતિહાસ સમજે છે ?” ઓકલેન્ડના પૂર્વ મેયર અને યુકેમાં ન્યૂઝીલેન્ડના હાઇકમિશનર ફિલ ગોફને ડોનાલ્ડ ટ્રમ્પ પરની ટિપ્પણી ભારે પડી ગઇ છે. ફિલ ગોફે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જાહેરમાં ટિપ્પણી કર્યા બાદ વિદેશ મંત્રી ...

Champions Trophy 2025 : સાઉથ આફ્રિકાનો 50 રને પરાજય, ન્યૂઝીલેન્ડ 362/6, રચીન રવિન્દ્ર 108, કેન વિલિયમ્સન 102, સાઉથ આફ્રિકા 312/9, ડેવિડ મિલર 100, મેન ઓફ ધ મેચ રચિન રવિન્દ્ર, કરિયરની પાંચેય સદી ICC ટૂર્નામેન્ટમાં જ ફટકારી South Africa Vs New Zealand : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. 5 માર્ચ (બુધવાર) ના ...

India Vs. Australia : ઓસ્ટ્રેલિયા 264 રન, શમીની 3 વિકેટ, ભારત 267 રન 6 વિકેટ , કોહલી 84 રન, ઐયર 45 રન, હાર્દિક પંડ્યા 28 રન, kl રાહુલ અણનમ 42 રન 2013, 2017 અને હવે 2025, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક હાંસલ કરી ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. દુબઈમાં રમાયેલી આ ...

પૂજ્ય શ્રી છોટે મોરારીબાપુના કંઠે રામકથા, વેલિંગ્ટન ગાયત્રી પરિવાર દ્વારા આયોજન કરાયું, સર્વે ભાવિક ભક્તોને પધારવા આયોજકોનું આમંત્રણ આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટનવેલિંગ્ટન હવે રામમય બનવા જઇ રહ્યું છે. કારણ કે પાંચમી માર્ચથી 10 માર્ચ સુધી વેલિંગ્ટનના 105, રેન્ડવિક ક્રેસેન્ટ, મોએરા કોમ્યુનિટી હોલ, લોઅર હટ્ટ ખાતે રામકથાનું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારી બાપુ, કુંઢેલીવાલા, ભાવનગર) ના મુખરવિંદે ...