DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

થર્ડ જેન્ડર નાબુદ, મેક્સિકો બોર્ડર પર નેશનલ ઇમર્જન્સી લાગુ કરી દીધી, નવા ટેરિફ પણ લગાવવાની ઘોષણા, કોઇને અમેરિકાનો ફાયદો નહીં ઉઠાવવા દઇએ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ દિવસના કાર્યક્રમમાં અબજોપતિઓ, ઉદ્યોગપતિઓ, તેમના મંત્રીમંડળના સભ્યો અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિઓ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. પદના શપથ લીધા પછીના પોતાના સંબોધનમાં, ટ્રમ્પે અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે 20 ...