DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

આતિશી પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાયા, આજે સાંજે કેજરીવાલ રાજીનામું આપે ત્યારબાદ નવા મુખ્યમંત્રીનો યોજાઇ શકે છે શપથવિધિ સમારંભ આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યો આ માટે સંમત થયા હતા. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ હશે. આ પહેલા દિવંગત સુષ્મા સ્વરાજ અને શીલા ...

પંજાબમાં તમામ મોટા પક્ષો એકલા હાથે લડ્યા, SAD-BJP અલગ અલગ મેદાનમાં ઉતરતા કોને થશે ફાયદો ? દિલ્હીમાં ગઠબંધન પરંતુ પંજાબમાં કોંગ્રેસ અને AAP અલગ અલગ ચૂંટણી લડતા શું થશે ફાયદો ? પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પંજાબમાં સામાન્ય રીતે કોંગ્રેસ અને અકાલી દળ-ભાજપ વચ્ચે ...