પોતાની જ રિવોલ્વર સાફ કરતા સમયે અચાનક ગોળી છૂટતા ગોવિંદા ઘાયલ થયા, હોસ્પિટલ સૂત્રોના મતે ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદા વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગોવિંદાને રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી વાગી હતી. પોતાની જ ગોળીથી ઘાયલ થયેલા ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના મંગળવારે સવારે બની હતી. ગોવિંદા સવારે ...