DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પતિ અમનદીપ શર્માની કન્સ્ટ્રક્શન કંપની ડિવાઇન કનેક્શનને ગેરકાયદેસર રીતે ૨૦ લાખ ડોલરથી વધુનો ફાયદો પહોંચાડવા માટે પોતાની સરકારી નોકરીનો દુરુપયોગ કર્યો ક્રાઇસ્ટચર્ચ: ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ઓરંગા તમરિકી (Oranga Tamariki) ના ભૂતપૂર્વ પ્રોપર્ટી અને ફેસિલિટીઝ મેનેજર નેહા શર્માએ પોતાના પતિ અમનદીપ શર્માની કન્સ્ટ્રક્શન કંપની ડિવાઇન કનેક્શનને ગેરકાયદેસર રીતે 20 લાખ ડોલરથી વધુનો ફાયદો પહોંચાડવા માટે પોતાની સરકારી નોકરીનો દુરુપયોગ કર્યો હોવાનો ચોંકાવનારો ...