DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ભારતના 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવ્યા, અગાઉ બે ફ્લાઇટ દ્વારા 220 લોકોને ડિપોર્ટ કરાયા હતા 112 લોકોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાતના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના Indian deportation from USA : યુએસ એરફોર્સનું બીજું એક વિમાન RCH869 ભારત પહોંચી ગયું છે. વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. આ વિમાનમાં 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જેમને ...

અમેરિકન આર્મીનું સી-17 ગ્લોબમાસ્ટર અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું, અમેરિકાથી ડિપોર્ટ દરેકનો હવાલો પોલીસને સોંપાશે, કબૂતરબાજો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા USA Deportation અમેરિકાના સપનાને સાકાર કરવા ડોંકી રૂટથી પહોંચેલા ભારતીયોને ભારત મોકલી આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સૂકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા 104 ભારતીયો ડિપોર્ટ કર્યા છે. આ ભારતીયોને લઇ વિમાન પંજાબના અમૃતસર પહોંચી ગયું હતું. ત્યાંથી 33 ગુજરાતીને ...

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં થયું અવસાન, ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કહી દીધું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 73 વર્ષના હતા. હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા બે ...

PM મોદીએ કર્યું સંબોધન : ક્વાડ માટે સમગ્ર માનવતા માટે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ, 2025માં ભારતમાં ક્વોડ લીડર્સ સમિટનું આયોજન કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર અમેરિકાના ડેલાવેરમાં આયોજિત ક્વાડ સમિટમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાજ્યોના વડાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું ...