‘અમેરિકા પાર્ટી’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપનાની ઘોષણા, લોકશાહી પુનઃસ્થાપિત કરવા અને ભ્રષ્ટાચાર સામે લડવાનો સંકલ્પ, પાર્ટી સિસ્ટમ સામે જનતાનો અસંતોષ વોશિંગ્ટન ડી.સી.: ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક, અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કે અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસના અવસરે ‘અમેરિકા પાર્ટી’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપનાની ઘોષણા કરીને અમેરિકન રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. મસ્કનો દાવો છે કે આ નવો પક્ષ અમેરિકાના લોકોને ...










