DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અરિજિત સિંહ હુંદલે ચાર ગોલ ફટકારતા પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું, સતત ત્રીજી વખત મેન્સ જુનિયર એશિયા કપ ટાઇટલ જીત્યું Junior Asia Cup 2024: ભારતીય જુનિયર હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત ત્રીજી વખત મેન્સ જુનિયર એશિયા કપ ટાઇટલ જીત્યું છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું હતું. આ જીતમાં અરિજિત સિંહ હુંદલની ભૂમિકા ખૂબ મહત્વની ...