53 વર્ષ પછી આ ‘અપવિત્ર ગઠબંધન’ ભારત સાથેનો તણાવ વધારશે, બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધો વધારવાની દિશામાં પગલાં લીધાં 53 વર્ષ બાદ પાકિસ્તાની સેના બાંગ્લાદેશમાં ઘૂસી છે. આ એક સમાચારે હલચલ મચાવી દીધી છે. બાંગ્લાદેશ બનાવવા માટે જે પાકિસ્તાની સેનાને 1971માં પૂર્વ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવી હતી તે જ પાકિસ્તાની સેના હવે આ દેશમાં નવેસરથી ...