આપણી દોડતી ભાગતી જિંદગીમાં ક્યારેક એકલી તો ક્યારેક સ્વતંત્ર જિંદગી એટલે વિદેશનું વૃદ્ધત્વ કેતન જોષી. આપણું ગુજરાત હું દરરોજ ઓકલેન્ડના બ્લોકહાઉસ બે બસ સ્ટોપ પરથી ક્વિન્સ સ્ટ્રીટ પર આવેલી ઓફિસે જઉં છું. સવાર સવારની ભાગાદોડીમાં હું ક્યારેક વહેલો પહોંચું તો ક્યારેક મોડો…. પરંતુ જ્યારે વહેલો પહોંચું તો એક સરસ મજાની ‘સ્માઇલ’નો સામનો થાય….આ સ્માઇલ એવી હોય છે જે તમારા દિવસને ...