DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પરવેશ વર્મા ઉપમુખ્યમંત્રી, BJPનું એલાન, બુધવારે સાંજે દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ વિધાયક દળની બેઠક બાદ રાજ્યનાં મુખ્ય મંત્રીની પસંદગી Rekha Gupta New CM of Delhi : ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને મધ્યપ્રદેશ મોડલને દિલ્હીમાં પણ લાગુ કરી દીધું છે. ભાજપે રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બાદ દિલ્હીમાં પણ ઓછા જાણીતા ચહેરાને મુખ્યમંત્રીપપદ સોંપ્યું છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપે રેખા ગુપ્તાને ...

Delhi Election Results : ભાજપ 48 બેઠકો જીતીને 27 વર્ષના વનવાસમાંથી બહાર આવ્યું, આપ 22 બેઠકો જ જીતી શક્યું, કોંગ્રેસના કુલ 70 ઉમેદવારોમાંથી 67ની ડિપોઝીટ જપ્ત થઇ તૃષ્ટીકરણ નહીં પરંતુ ભાજપની સંતુષ્ટીકરણની પોલીસીને પસંદ કરે છે- નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આખરે આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર થઇ છે. દિલ્હીમાં 11 વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને આ ...

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું, હવે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવશે, અરવિંદ કેજરીવાલને એક્ઝિટ પોલમાં જનતાનો જાકારો મહા EXIT POLLમાં AAPને 30, BJPને 39 સીટોની સંભાવના, કોંગ્રેસ શુન્ય દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું હતું. આ પછી, એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ...

1.56 કરોડ મતદાતા 699 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, ૧૩,૭૬૬ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન Delhi Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે તબક્કો તૈયાર થઈ ગયો છે, જ્યાં આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે લડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પણ દિલ્હીની ગાદી કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બુધવારે ...

છેલ્લા 26 વર્ષની રાજનીતિ પર નજર કરીએ તો ભાજપે 1999, 2014, 2019, 2024માં ચાર વખત દેશની લોકસભાની ચૂંટણી જીતી હતી પરંતુ દિલ્હીમાં જીતી શકી નથી Delhi Assembly Election 2025 : ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક જ તબક્કામાં થશે અને ...

આતિશી પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાયા, આજે સાંજે કેજરીવાલ રાજીનામું આપે ત્યારબાદ નવા મુખ્યમંત્રીનો યોજાઇ શકે છે શપથવિધિ સમારંભ આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યો આ માટે સંમત થયા હતા. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ હશે. આ પહેલા દિવંગત સુષ્મા સ્વરાજ અને શીલા ...