ન્યૂઝીલેન્ડ પોલીસે તપાસ શરૂ કરી, પોલીસનું પ્રાથમિક તારણ, ઘટના દ્વેષપૂર્ણ ગુનો નથી, વ્યક્તિગત વિવાદનું પરિણામ ગુરુદ્વારાના અગ્રણીએ જણાવ્યું કે ઘટના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં બની, ઘટનામાં સામેલ વ્યક્તિ 12 વાગ્યે પોલીસ સમક્ષ સરેંડર કરશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ રવિવારે સાંજે ટાકાનિનીમાં આવેલા શીખ ગુરુદ્વારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થયેલા હુમલાના સંબંધમાં પોલીસ સકારાત્મક દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટના રવિવારે સાંજે 5 વાગ્યાની ...










