સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ, ગળાના ભાગે પહોંચી ઇજા, મુંબઇ પોલીસે શરૂ કરી તપાસ, ચોરની ધરપકડ કરવા માટે પોલીસે શરૂ કરી તપાસ બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. રાત્રે 2 વાગ્યે ચોરે ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ લખાઇ રહ્યું છે ત્યારે મળતી પ્રાથમિક માહિતી ...