DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ ન્યૂઝીલેન્ડને કહ્યું અલવિદા, વર્ષ 2023માં 47,100 લોકોએ ન્યૂઝીલેન્ડ છોડ્યું હતું 72000 ન્યુઝીલેન્ડ છોડીને ગયેલા લોકોમાંથી લગભગ 56% ઓસ્ટ્રેલિયા ગયા ગયા વર્ષે દેશ છોડી ગયેલા કિવીઓમાંથી લગભગ 40% લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના હતા, નવા માઇગ્રેશન ડેટા દર્શાવે છે કે, ન્યુઝીલેન્ડે તેના કેલેન્ડર વર્ષમાં નાગરિકોની સૌથી મોટી ચોખ્ખી ખોટનો અનુભવ કર્યો હતો. સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડે આજે અગાઉ ...

વર્ષો પહેલા ન્યૂઝીલેન્ડ છોડીને ગયેલા વ્યક્તિના નામે $23,600 કોવિડ રિલીફ ફંડ્સ માટે અરજી કરી હતી, હવે 1 એપ્રિલ 2025 સુધીમાં તમામ રકમ પાછી ભરવાનો હુકમ કોવિડ રિલીફ ફંડ્સની રકમ જુગાર અને પોતાના વ્યક્તિગત ખર્ચમાં ઉડાડી દીધી ઓકલેન્ડના વૈભવ કૌશિક નામના એક વ્યક્તિએ કોવિડ-19 રાહત ભંડોળ (Covid 19 Relief Fund)માં ગેરકાયદેસર રીતે $23600 થી વધુ રકમની છેતરપિંડી કરતી અરજીનો ભાંડો ફૂટ્યો ...

લૂંટારુએ આર્મગાર્ડની વાન પાછળ પોતાની ગાડી પાર્ક કરી હતી અને ત્યારબાદ બંદૂકની અણીએ લૂંટ મચાવી ફરાર થયો હતો આપણું ગુજરાત ન્યૂઝઓકલેન્ડના નોર્થ શોર પર આજે બપોરે કેશ-ઇન-ટ્રાન્ઝિટ વાન લૂંટ દરમિયાન “અપ્રમાણિત રકમ રોકડ” લૂંટાયા બાદ પોલીસે શોધખોળ શરૂ કરી છે. વાઇટેમાટા સીઆઈબીના ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર સિમોન હેરિસને જણાવ્યું હતું કે સુરક્ષા સ્ટાફ બર્કનહેડ એવન્યુ પર એક એટીએમ મશીનમાં ડિલિવરી કરી રહ્યા ...

એક શિક્ષકે અજાણતાથી દરવાજો ખુલ્લો રાખતા 18 મહિના અને 2 વર્ષની ઉંમરના બે બાળકો બેસ્ટસ્ટાર્ટના માઉન્ટ ઇડન સેન્ટરમાંથી બહાર નીકળી ગયા, બાળકોના માતા-પિતા આઘાત હેઠળ ગુરુવારે બે નાના બાળકો ગુમ થયા બાદ ઓકલેન્ડ ડે કેરમાં બાળકોના માતા-પિતા આઘાત હેઠળ છે અને નારાજગી અનુભવી રહ્યા છે. તેમણે આ ઘટનાને “અસ્વીકાર્ય” અને “ભયાનક” ગણાવી છે. 18 મહિના અને 2 વર્ષની ઉંમરના બે ...

વેલિંગ્ટનમાં હાઇકમિશનર નીતા ભૂષણે તો ઓકલેન્ડમાં કોન્સુલ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ તિરંગો ફરકાવ્યો, ન્યૂઝીલેન્ડની વિવિધ પાર્ટીઓના નેતાઓ તથા ભારતીયો હાજર રહ્યા આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડમાં વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશન અને ઓકલેન્ડ ખાતેની કોન્સુલેટ ઓફિસ ખાતે 76મા ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક ભારતીય મૂળના અને ન્યૂઝીલેન્ડના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. તો આ ઉપરાંત ભારતીય ...

If we truly take pride in our identity as Indians, why do we hold back from wholeheartedly celebrating Republic Day and Independence Day, the occasions that embody the spirit and pride of our nation? Apnu Gujarat NewsThe Indian Consulate Office, located at the Mahatma Gandhi Centre in Auckland, marked India’s 76th Republic Day with grandeur and enthusiasm. This celebration was ...

Auckland, Apnu Gujarat News:The Indian community in New Zealand, predominantly based in Auckland, has long awaited a fully operational Consulate General of India. Over the past two months, a temporary consulate has been functioning at the Mahatma Gandhi Centre, Mount Eden. In an exclusive interview with Apnu Gujarat, Consul General Dr. Madan Mohan Sethi shared significant developments, including enhanced services, ...

ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ટેસ્ટી ફૂડને $13,500 નો દંડ ફટકાર્યો, મેનેજર ભાવેશ સોમાને ફૂડ સેફ્ટી અધિકારીને ખોટી માહિતી આપવા બદલ $3000 નો દંડ ઓકલેન્ડના એક સમોસા વેચનારને ફૂડ સેફ્ટી રેકોર્ડ રાખવામાં નિષ્ફળ રહેવા બદલ હજારો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. માઉન્ટ રોસ્કિલ સ્થિત હોલસેલર અને કેટરર ટેસ્ટી ફૂડ્સને સોમવારે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેની કંપની સોમા એન્ડ સન્સ દ્વારા $13,500નો દંડ ફટકારવામાં ...

તમામ ફળની માખીઓમાં સૌથી વધુ “વિનાશક અને વ્યાપક” ગણાતી નર ઓરિએન્ટલ ફ્રૂટ પાપાટોયટોયમાં મળી આવી, અધિકારીઓ મેંગરી અને પાપાટોયટોય વિસ્તારમાં દૈનિક ધોરણે તપાસ કરશે બાયોસિક્યોરિટી ન્યુઝીલેન્ડ લોકોને વિનંતી કરે છે કે જો તેઓને લાગે કે તેઓને કોઈ ઓરિએન્ટલ ફળની માખીઓ મળી છે તો તેઓએ વિભાગનો સંપર્ક કરવો જોઇએ. ગઈકાલે પાપાટોયટોયમાં સર્વેલન્સ ટ્રેપમાં એક નર ઓરિએન્ટલ ફ્રૂટ ફ્લાય મળી આવ્યા બાદ ...

ઓકલેન્ડમાં સ્કાય ટાવર ખાતે હજારોની જનમેદની એ નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરી, ક્વિન્સટાઉનમાં પણ રંગારંગ ઉજવણી Happy New year: ન્યૂઝીલેન્ડમાં 31 ડિસેમ્બર, 2024ની મધ્યરાત્રિએ ઘડિયાળના કાંટામાં 12 વાગી જતાં, ન્યૂઝીલેન્ડના લોકોએ નવા વર્ષનું ભવ્ય રીતે સ્વાગત કર્યું અને 2025માં પ્રવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. વિશ્વના ઘણા ભાગોમાં વર્ષ 2025 આવી ગયું છે. જેમાં ન્યુઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે. ઓકલેન્ડ ...