DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

સોમવારથી ઇન્ડિયન કોન્સુલેટ, ઓકલેન્ડ ઓફિસ SAP ટાવર, લેવલ 13, 151 ક્વિન્સ સ્ટ્રીટથી કાર્યરત થશે, 3 માર્ચથી મહાત્મા ગાંધી સેન્ટર, ઇડન ટેરેસથી ઓફિસ બંધ થશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ ભારતની કોન્સુલેટ જનરલ, ઓકલેન્ડ ઓફિસ હવેથી પોતાના સ્થાયી એડ્રેસ પર કાર્યરત થવા જઇ રહી છે. સોમવાર 3 માર્ચથી મહાત્મા ગાંધી, 145 નોર્થ રોડ, ઇડન ટેરેસ ખાતેની ઓફિસ આ સાથે જ સંપૂર્ણ રીતે ...

મે 2025થી સંપૂર્ણ સ્ટાફ સાથે ઓકલેન્ડ ક્વિન્સ સ્ટ્રીટ પર કોન્સુલેટ ઓફિસ કાર્યરત થશે, ટૂંક સમયમાં જ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મંજૂરી મળવાની શક્યતા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત સરકાર અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વધુને વધુ ગાઢ બની રહ્યા છે અને તેના જ ઉપક્રમે છેલ્લા ઘણાં સમયથી ભારતીય ડાસ્પોરાની માંગણીને ધ્યાનમાં રાખીને ઓકેલન્ડ ખાતે કોન્સુલેટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. ઓકલેન્ડ કોન્સુલેટ ...