DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી, દિવસ દરમિયાન કોઇ બાબતે પડોશિયો વચ્ચે વિવાદ થયો હતો અને સાંજે ફાઇરિંગની ઘટના બની, 18 વર્ષીય યુવકનું મોત અને 3 ઇજાગ્રસ્ત આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડના ગ્રે લીનમાં ગતસાંજે શૂટઆઉટની ઘટના બની હતી, જેની પ્રાથમિક માહિતી આજે ઓકલેન્ડ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. ગ્રે લીનની આ ઘટનામાં એક યુવાનની જીવલેણ ગોળીમારીને હત્યા કરાઇ છે અને ...

મંગળવારે બપોરે 4 કલાકે લૂંટ કર્યા બાદ મોડી રાત્રે નાસતા ફરતા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા, એક 17 વર્ષીય અને બીજો આરોપી 15 વર્ષનો ઓકલેન્ડમાં જવેલરી શોપની લૂંટ અટકવાનું નામ નથી લઈ રહી. એકતરફ જ્યાં પોલીસ ટ્રાફિક ટિકિટ આપવામાં વ્યસ્ત છે ત્યાં બીજીતરફ લૂંટારુઓ વધુ બેખૌફ બની રહ્યા છે. મંગળવારે બપોરે ઓનેહંગામાં એક ઉગ્ર લૂંટ બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ ...

14મી જૂને બનેલી ઘટનામાં લૂંટારૂઓનો 57 સેકન્ડ સુધી લૂંટનો ખેલ ચાલ્યો, આસપાસના લોકો દોડી આવતા લૂંટારુઓ ભાગ્યા ...

14મી જૂને બનેલી ઘટનામાં લૂંટારૂઓનો 57 સેકન્ડ સુધી લૂંટનો ખેલ ચાલ્યો, આસપાસના લોકો દોડી આવતા લૂંટારુઓ ભાગ્યા આપણું ગુજરાત ન્યુઝ. ઓકલેન્ડઓકલેન્ડના Sandringhamની સ્માર્ટડીલ બજાર ગ્રોસરી શોપ પર ચારથી પાંચ લૂંટારૂ 14મી જૂનના રોજ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ બેખૌફ બનીને લૂંટને અંજામ આપ્યો હતો. આ શોપ હંમેશા મોડી રાત સુધી ખુલ્લી રહે છે અને કલોઝિંગ ટાઇમ પર વખતે જ 11.38 કલાકે લુંટારૂઓ ...