રેસ્ટોરન્ટમાં ભાગીદારી આપવાના નામે માલિકને 19 વર્કર્સે $26000 થી $60000ની ચુકવણી કરી દિવસના 17 કલાક સુધી કામ કર્યું હોવા છતાં પણ બે મહિના સુધી માલિકે પગાર જ ન આપ્યો આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ19 ભારતીય માઇગ્રન્ટ્સના ગ્રૂપ દ્વારા દાવો કર્યો છે કે તેઓને ઓકલેન્ડ રેસ્ટોરન્ટ ચેઇન ડાકુ કબાબમાં કોઈ પગાર વિના દરરોજ 17 કલાક સુધી ગુલામ જેવી પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવે ...