DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

તાઉપો જિલ્લા કાઉન્સિલર ચોથી વાર ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં ઝડપાયા, પોલીસના પરીક્ષણમાં 804 માઇક્રોગ્રામ આલ્કોહોલ સામે આવ્યો આપણું ગુજરાત ન્યૂઝ.ચોથી વખત દારૂ પીને વાહન ચલાવ્યું હોવાની કબૂલાત કરનાર તાઉપો (Taupō) જિલ્લા કાઉન્સિલરે પોતાની સીટ પરથી રાજીનામું આપી દીધું છે. અન્ના પાર્ક ગયા શુક્રવારે ઓકલેન્ડ જિલ્લા કોર્ટમાં હાજર થઈ હતી અને ત્રીજી કે પછી વધુ પડતા દારૂ પીને વાહન ચલાવવાના આરોપમાં ...

આશરે 984 કિલોગ્રામ અઘોષિત ચ્યુઇંગ તમાકુની દાણચોરી કરવા અને ડ્યુટી અને ટેક્સમાં આશરે NZ$267,390 ની ચોરી કરવા બદલ દોષિત જાહેર, આજે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સાત મહિનાની હોમ ડિટેંશનની સજા ફટકારી વધુ લોભ તે પાપનું મૂળ છે અને આવું જ કંઇક કિવિ ઇન્ડિયન બિઝનેસમેન વિવેક બ્રહ્મભટ્ટ સાથે થયું છે. અઘોષિત તમાકુની દાણચોરી કરવા બદલ તેમને સાત મહિનાની હોમ ડિટેન્શનની સજા ઓક્લેન્ડ ...