લગભગ બે મહિના સુધી ચાલેલી અત્યંત ચર્ચાસ્પદ બનેલા હત્યાની ટ્રાયલમાં ચુકાદો આવ્યો, કોર્ટરૂમના ઉપસ્થિત લોકોમાં ક્યાંક રાહત તો ક્યાંક શોકનું મોજું ફરી વળ્યું છેલ્લા બે મહિનાથી ન્યૂઝીલેન્ડભરમાં ચર્ચા જગાવનારા પૌલિન હાન્ના કેસમાં આખરે પ્રખ્યાત આઇ સર્જન ડૉ. ફિલિપ પોલ્કિંગહોર્નને નિર્દોષ જાહેર કરાયા છે. તેમની પર પોતાની પત્ની પોલ્કીન હાન્નાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડો. ફિલિપ પોલ્કિંગહોર્ન, ઓકલેન્ડના જાણીતા આઇ ...