ઘરની કિંમતોમાં દેશમાં 0.2 ટકાનો તો ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો, દેશમાં સરેરાશ હાઉસિંગ પ્રોપર્ટીની કિંમત $931,438 ન્યુઝીલેન્ડ અને ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ઓકલેન્ડમાં સરેરાશ ઘરની કિંમત હજુ પણ $1.28 મિલિયનથી વધુ છે જ્યારે નેશનલ એવરેજ પ્રોપર્ટી પ્રાઇઝ હજુ એક મિલિયનથી નીચે જોવા મળી રહી છે. વિશ્લેષકો કોરલોજિકના અનુસાર ઓકલેન્ડની સરેરાશ ઘરની કિંમત ...