ઝડપાયેલો ડ્રાઇવર હેડ હંટર્સ ગેંગનો સભ્ય, પોલીસની હાજરીમાં એક યુવકે બહાદૂરીપૂર્વક આરોપી પાસેથી રાઇફલ છીનવી લીધી AR-15 સ્ટાઈલની એસોલ્ટ રાઈફલ તેમજ વાહનની અંદરથી મોટી માત્રામાં દારૂગોળો કબજે કર્યો ઓકલેન્ડના ગ્લેન ઇનસ ખાતે ઓવરસ્પીડિંગ કરી રહેલા વ્યક્તિની ધરપકડ કરાઇ છે. હવે સોશિયલ મીડિયામાં વ્યક્તિની ધરપકડ કરતો વીડિયો વાઇરલ થયો છે. એક વ્યક્તિએ ડ્રાઇવર પાસેથી રાઇફલ ઝૂંટવી લીધી હતી, તે ક્ષણ દર્શાવતો ...
30મી જૂને બે વાહનો વચ્ચે ઇયાન મેક્કીનોન ડ્રાઇવ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ 59 વર્ષીય ભગવાન સિંહ હોવાનું બહાર આવ્યું માતારિકી લોંગ વિકેન્ડ પર સર્જાયેલા અકસ્માતોમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ વિકેન્ડમાં સર્જાયેલા અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ પર પહોંચી ગઇ છે. ઓકલેન્ડ પોલીસ રવિવારે રાત્રે અપર ક્વીન સ્ટ્રીટ પર થયેલા ...
ફાઇરિંગ કરીને શૂટર્સ ફરાર, ઓનેહંગામાં 10.30 કલાકે ફાઇરિંગ તો મેંગરી ઇસ્ટમાં માત્ર અડધા કલાક બાદ શૂટઆઉટ ઓકલેન્ડમાં બે ઘર અને વિસ્તાર અચાનક જ ગઇરાત્રે ગોળીબારથી ધણધણી ઉઠ્યા. ઓનેહંગા તથા મેંગરી ઇસ્ટ ખાતેના બે ઘર શૂટર્સના નિશાના પર આવ્યા હતા. જોકે ક્યા કારણોસર અડધા કલાકના અંતરમાં આ બે શૂટઆઉટ થયા તેનાથી પોલીસ હાલ અજાણ છે. હાલ પોલીસે ગઇકાલ રાત્રી તથા આજે ...