DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

દવિન્દર રાહલ હવે $5 મિલિયનની મિલકતના મોર્ગેજ વેચાણનો સામનો કરશે, લોનમાં ડિફોલ્ટ થતા $5 મિલિયન (લગભગ ₹27 કરોડ) ની કોમર્શિયલ પ્રોપર્ટીના મોર્ટગેજ વેચાણનો સામનો ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ક્વીન્સ સર્વિસ મેડલ (QSM) થી સન્માનિત અને હાઈ-પ્રોફાઈલ “લીકી હોમ” (ભેજવાળા ઘર) ના કેસમાં સંડોવાયેલા દવિન્દર સિંહ રાહલ, લોનમાં ડિફોલ્ટ થતા $5 મિલિયન (લગભગ ₹27 કરોડ) ની કોમર્શિયલ પ્રોપર્ટીના મોર્ગેજ વેચાણનો સામનો કરી રહ્યા ...

GP ખર્ચ, જાહેર પરિવહન અને ભાડાના મકાનો પર સીધી અસર, પરિવારો પર વધશે આર્થિક બોજ, આરોગ્ય અને રહેઠાણના નિયમોમાં નવા ફેરફારો અમલમાં આવશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ નાગરિકોના રોજિંદા જીવન પર અસર કરતા અનેક નીતિગત ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. આ ફેરફારોમાં GP (જનરલ પ્રેક્ટિશનર) ની ફીમાં વધારો, પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેરમાં વૃદ્ધિ, ...

ઓકલેન્ડના માઉન્ટ ઈડન ખાતે વિશેષ જનરલ બોડી મીટિંગ સફળતાપૂર્વક સંપન્ન; બુજ્જે બાબુ નેલ્લુરી બન્યા પ્રેસિડેન્ટ, સાંઈ સુષ્વંત કોનિગેટિ (જનરલ સેક્રેટરી), દુર્ગા પ્રસાદ તાલા (ખજાનચી)ની પણ વરણી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ: માના આંધ્ર તેલુગુ એસોસિએશન (MATA) ઇન્કોર્પોરેટેડની વિશેષ જનરલ બોડી મીટિંગ 19 જૂન 2025 ના રોજ સાંજે 6:30 વાગ્યે માઉન્ટ ઈડન વોર મેમોરિયલ હોલ, ડોમિનિયન રોડ, ઓકલેન્ડ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. ...

પાંચ કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા કૌટુંબિક ઝઘડામાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ, લોકોને ઘણાં કલાકો સુધી ઘરની બહાર રહેવું પડ્યું તો સાંજે પાંચ કલાકથી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાયો ઓકલેન્ડના માઉન્ટ રોસ્કિલ વિસ્તારમાં આવેલ વ્હાઇટ સ્વાન રોડ પર બુધવારે બપોરથી મોડી સાંજ સુધી ચાલેલા પોલીસ સ્ટેન્ડ-ઓફ બાદ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના કૌટુંબિક હિંસાના બનાવને પગલે શરૂ ...

ઓકલેન્ડ કાઉન્સિલ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી; કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારાયો આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: છેલ્લા એક વર્ષમાં ઓકલેન્ડની અગિયાર બોટલ શોપ્સ અને સ્ટોર્સ સગીરોને દારૂ વેચતા ઝડપાઈ છે. આ સ્ટોર્સને ‘સેલ એન્ડ સપ્લાય ઓફ આલ્કોહોલ એક્ટ 2012’ (Sale and Supply of Alcohol Act 2012) નું ઉલ્લંઘન કરવા બદલ તેમના દારૂ વેચવાના લાઇસન્સ ટૂંકા સમય માટે સસ્પેન્ડ કરવામાં ...

પોલીસ ડબલ ડેકર બસો દ્વારા 500 નવા અધિકારીઓની ભરતી માટે ઝુંબેશ ચલાવી રહી, ‘પોલીસ’ બસો ત્રણ મહિનાથી વધુ સમય સુધી જાહેર પરિભ્રમણમાં રહેશે તામકી મકાઉરૌ (Auckland) માં પોલીસની નવી ભરતી ઝુંબેશ હવે પાંચ ડબલ-ડેકર બસો પર પોલીસની છબી સાથે શરૂ થઈ ગઈ છે. પોલીસ કમિશનર રિચાર્ડ ચેમ્બર્સ કહ્યું કે “આ ઝુંબેશ 500 વધારાના અધિકારીઓની ભરતી કરવાના અમારા લક્ષ્યને પહોંચી વળવા ...

NZના બાળમંત્રી કેરેન છૌરની ઉપસ્થિતિમાં ટોચના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા વિક્ટોરિયા એવન્યુ સ્કૂલ, રીમુએરા ખાતે 1 જૂન, 2025ના રોજ ‘બ્રેઇનોબ્રેઇન ફેસ્ટ 2025’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ ‘બીજો રાષ્ટ્રીય અબાકસ સ્પર્ધા મહોત્સવ’ હતો, જે સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો અને બાળકોમાં ગણિત અને માનસિક ગણતરીની કુશળતાને વેગ આપવાનો હતો. ...

રાષ્ટ્રીય સરેરાશ ભાડું $560 પ્રતિ સપ્તાહ થયું, જ્યારે હોક્સ બેમાં રેકોર્ડ ઊંચાઈએ ભાડા પહોંચ્યા, ઓકલેન્ડમાં મોટાભાગની મિલકતોના ભાડામાં ઘટાડો ન્યુઝીલેન્ડમાં ભાડાના બજારમાં રાહતના સમાચાર છે. ટ્રેડ મી પ્રોપર્ટીના તાજેતરના આંકડા મુજબ, એઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં રાષ્ટ્રીય સરેરાશ ભાડામાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં સાપ્તાહિક સરેરાશ ભાડામાં 0.8% નો ઘટાડો થયો છે, જે માર્ચ મહિનાના ઘટાડાને અનુરૂપ છે અને એપ્રિલ ...

Aucklandમાં વાયરસ ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો, 78 લોકોને ક્વોરન્ટાઇન કરાયા ઓકલેન્ડમાં Measlesનો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે છેલ્લા અઠવાડિયામાં તેના સંપર્કમાં આવેલા સેંકડો લોકોનો સંપર્ક કર્યો છે. 11 મેના રોજ, આરોગ્ય ન્યુઝીલેન્ડે જાહેરાત કરી કે ઓકલેન્ડમાં Measlesનો એક કેસ મળી આવ્યો છે, જે વિદેશ પ્રવાસ સાથે જોડાયેલો છે. આ કેસ 10 મેના રોજ પ્રથમવાર નોંધાયો ...

માય લોટ્ટો દ્વારા આ વર્ષે 8મો વ્યક્તિ મિલિયોનર બન્યો, ઓકલેન્ડના વ્યક્તિએ ઓનલાઇન ટીકિટ ખરીદી હતી, લોટો ફર્સ્ટ ડિવિઝનમાં અન્ય બે ભાગ્યશાળી ખેલાડીઓએ પણ $333,333ની જીત મેળવી બુધવારની રાત્રે ડ્રો થયેલા પાવરબોલમાં ઓકલેન્ડના એક ભાગ્યશાળી ખેલાડીએ $23.3 મિલિયનનું જંગી ઇનામ જીત્યું છે. વિજેતાએ માયલોટો દ્વારા ટિકિટ ખરીદી હતી અને પાવરબોલના $23 મિલિયન તેમજ ફર્સ્ટ ડિવિઝનના $333,333ના ઇનામના હિસ્સા તરીકે આ રકમ ...