DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ટ્રાઇવિઝન ઇવેન્ટ આયોજિત છોગાડા 2024માં ખેલૈયાઓ અનેરોમાં થનગનાટ કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી આખરે એ ગરબા નાઇટ્સનું આગમન ઓકલેન્ડમાં થઇ ગયું. ટ્રાઇવિઝન ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ગીતા રબારી છોગાડા 2024માં ખેલૈયાઓએ મનમૂકીને ઝૂમ્યા હતા. ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે આયોજિત નવરાત્રિ ઇવેન્ટમાં ઘુમ્મરિયુંથી લઇને ટેટુડોના તાલે ગરબા પ્રેમીઓ ગરબા રમ્યા હતા. ભલે ...

નવેમ્બર 2022માં સેન્ડ્રિંગહામની ડેરી શોપ બહાર જનક પટેલની લૂંટ બાદ હત્યા કરવામાં આવી હતી, હત્યારા ફ્રેડરીક હોબ્સનને ઓકલેન્ડ હાઇકોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી, 15 વર્ષ સુધી નોન-પેરોલની પણ સજા લૂંટના અન્ય સાથી શેન ટેનને ચાર વર્ષ અને 6 વર્ષ કેદની સજા ઓકલેન્ડના સૌથી ચર્ચાસ્પદ બનેલા જનક પટેલ હત્યા કેસમાં આખરે પરિજનોને ન્યાય મળ્યો છે. ઓકલેન્ડની હાઇકોર્ટ દ્વારા હત્યારા ફ્રેડરિક હોબ્સનને ...

ઇવન્ટ્સ પ્લસ દ્વારા ગુજરાતના જાણીતા લેખિકા અને ચિંતક કાજલ ઓઝા વૈદ્યના ટોક શોનું આયોજન, દાંપત્યજીવન, પેરેન્ટિંગ જેવા વિષય પર અદભૂત સંવાદ યોજાયો આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડકુછ ઐસે મૈંને અપનો કો આઝાદ કીયા, કુછ ઐસે મૈંને અપને કો આઝાદ કીયા,કુછ લોગો સે માફી માંગી, કુછ કો મૈંને માફ કીયા – મુન્નવર રાણા પતિ અને પત્ની…એક એવો સંબંધ જે ક્યારેક બે અજાણ્યા ...

AEWV વિઝા પર સુરતથી ઓકલેન્ડ બોલાવ્યો અને બદલામાં વિઝા અપાવવાના નામે 15 લાખ રૂપિયા સુરતના જ યુવક પાસેથી વસૂલ્યા, ઓકલેન્ડમાં જ બ્યુટી સ્ટુડિયો, પેટ્રોલ સ્ટેશન, કન્સ્ટ્રક્શન કંપની તથા AUCKLAND સીબીડી ખાતે વેપ સ્ટોર ધરાવતો હોવા છતાં પણ એક માલિક પોતાના વર્કર્સનું શોષણ કરતાં અટકાતો નથી કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડNew Zealand migrants exploitation : ન્યુઝીલેન્ડમાં એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા ...

Toitū Te Tiriti (ઓનર ધ ટ્રીટી) નામના એક ઝુંબેશ જૂથે “Tangata whenua [Māori People] અને Te Tiriti of Waitangi પર સરકારના હુમલા માટે એકીકૃત Aotearoa પ્રતિભાવ દર્શાવવા” માટે આજે હડતાલનું આયોજન આજે બપોરે ગઠબંધનના પ્રથમ બજેટની રજૂઆત પહેલા માઓરી માટેની સરકારની નીતિઓ સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધના ભાગરૂપે શહેરમાં ધીમી ગતિએ ચાલતા કારકોઈસ શહેરમાં પ્રવેશતા હોવાથી આજે સવારે ઓકલેન્ડ મોટરવે પર મોટા ...

ન્યુઝીલેન્ડ મેટ સર્વિસ ડિપાર્ટમેન્ટે 120 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી, નુકસાન અને પાવરકટને લઇને પણ ચેતવણી ઓકલેન્ડથી વાઇકાટો સુધી તીવ્ર વાવાઝોડું અને જોરદાર પવન આગાહી કરતા વહેલા આવી રહ્યા છે. મેટસર્વિસે સમગ્ર ઓકલેન્ડ, થેમ્સ કોરોમંડલ, કાઈપારાઅને વાઈકાટોમાં રેડ વોર્નિંગ ચેતવણી જારી કરી છે. કેટલાક ભાગોમાં 120km/h સુધી પહોંચવાની પણ અપેક્ષા છે. અગાઉ બપોર આસપાસ જોરદાર પવન ફૂંકાવવાની શરૂઆતની ...