રાહુલ 0, કોહલી 5, રોહિત 9 રને આઉટ, દિગ્ગજો અંતિમ દિવસે પાણીમાં બેઠા, રોહિત-કોહલી પર સોશિયલ મીડિયામાં ચાહકો ભડક્યા, ભારત 340 રનના ટાર્ગેટ સામે 155 રનમાં ઢેર Border-Gavaskar trophy અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની સિરીઝ ચાલી રહી છે. આ શ્રેણીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો ...
સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં ન્યૂઝીલેન્ડ સિટીઝને દેશ છોડ્યો, અડધાથી પણ વધારે લોકોએ ઓસ્ટ્રેલિયા જવાનો લીધો નિર્ણય એકતરફ ઇકોનોમી ડામાડોળ છે અને એમ્પ્લોયમેન્ટ રેટ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડર્સ હવે નવી તકની શોધમાં દેશ છોડી રહ્યા છે. આ સિલસિલો ઘણાં સમયથી ચાલી રહ્યો હતો અને હવે સપ્ટેમ્બર 2024માં મોટી સંખ્યામાં દેશવાસીઓએ ન્યૂઝીલેન્ડ છોડવાનો નિર્ણય કર્યો છે. સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડના આંકડા ...
આતંકવાદના જોખમનું સ્તર 2014 પછી પ્રથમ વખત સંભવિત રીતે વધાર્યું, સંભવિત રાજનૈતિક રીતે પ્રેરિત હિંસાના વધતા જોખમને કારણે લેવલમાં વધારો કર્યો મીડલ ઇસ્ટ સહિત અમેરિકા, ફ્રાન્સ અને યુકેમાં જે પ્રકારે હિંસામાં વધારો થયો છે તેને જોતા ઓસ્ટ્રેલિયાને પણ હુમલાનો ભય સતાવી રહ્યો છે. આથી જ ઓસ્ટ્રેલિયન સરકારે આજે ટેરર થ્રેટ લેવલમાં વધારો કર્યો છે. 2014 બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર થ્રેટ લેવલ ...
ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટી CEO એ નવા વધારાની ઝાટકણી કાઢી, Temporary Skilled Migration Income Threshold (TSMIT) થ્રેશોલ્ડમાં પણ વધારો કરી નાખ્યો આપણું ગુજરાત ન્યૂઝ.ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પહેલા કરતા મોંઘો બની ગયો છે. 1 જુલાઈ, 2024 સુધીમાં, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા માટેની ફી $710 થી વધીને $1,600 થશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ ...
3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને તેમની કારકિર્દી શરૂ કરનાર યુવાનોને દેશમાં રહેવા અને કામ કરવા માટે વિઝા આપવામાં આવશે કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ.ઓસ્ટ્રેલિયન સરકારે તેના વાર્ષિક બજેટમાં (Federal Budget) ભારતીયોને ઘણી ભેટ આપી છે. 2022માં થયેલા કરાર હેઠળ હોલિડે વિઝા પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના લોકો માટે ખાસ વિઝા સ્કીમ શરૂ કરી છે. જેમાં 3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને યુવાનોને ...